Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન–૯
કરવામાં તેઓને પૂર્વોક્ત દોષો લાગે છે.
आसंदी पलियंके य :- આસવી = વર્તમાનયુગમાં આરામખુરશી અથવા સ્પ્રીંગવાળી ખુરશી અથવા લચીલી નાની પાટ અથવા પાટીવાળો, સ્પ્રીંગવાળો લચીલો પલંગ. તેના પર સૂવા, બેસવા અથવા લંબાવવાથી કામોત્તેજના થવાની તથા છિદ્રોમાં બેઠેલા જીવોની વિરાધના થવાની આશંકા છે. તેથી તેનો ઉપયોગ વર્જિત છે.
બિલિાં ચ શિöતરે :- ગૃહસ્થના ઘરમાં બેસવાથી બ્રહ્મચર્ય વિરાધનાની આશંકા અથવા લોકશંકા અથવા અશોભાની દષ્ટિએ નિષેધ કર્યો છે.
पुच्छ :- આ પ્રકારની સાંસારિક પૂછપરછથી પોતાનો સ્વાધ્યાય, ધ્યાન સાધનાનો અમૂલ્ય સમય વ્યર્થ જાય છે.
૩૦૯
નેભેદ વિષે:- દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ જે શુદ્ધ અન્નજળથી અથવા(દુકાળ) દુર્ભિક્ષ, રોગ, આતંક આદિ સમયે કિંચિત્ અશુદ્ધ અન્નપાણીથી સંયમયાત્રાદિનો નિર્વાહ થઈ શકે છે તેવો આહાર પાણી વહોરી લીધા પછી જો અસંયમી ગૃહસ્થ આદિને આપી દે તો સાધુનો સંયમ દૂષિત થાય છે તેથી તેવું કાર્ય સાધુ ન કરે.
ભાષાવિવેક :
भासमाणो ण भासेज्जा, णेव वंफेज्ज मम्मयं ।
माइट्ठाणं विवज्जेज्जा, अणुवीई वियागरे ॥
२५
ન
શબ્દાર્થ :- માસમાળો ૫ માસેન્ગા= કોઈબોલતા હોય તેની વચ્ચે ન બોલે, કોઈ ક્રોધમાં બોલતા હોય તો તેની સામે ન બોલે, મમ્મય જેવ વTM = કોઈના હૃદયને આઘાત લાગે તેવી મર્મકારી ભાષા ન બોલે, માફ્કાળ વિવન્ગેન્ગા = કપટભરી ભાષા ન બોલે, અણુવીર્ફ વિયાTMરે = સમજી વિચારીને બોલે.
Jain Education International
ભાવાર્થ :- સાધુ કોઈ બોલતા હોય તેની વચ્ચે સાધુ ન બોલે. મર્મસ્પર્શી ભાષા ન બોલે, તે કપટ પ્રધાન વચન એવું આચરણનો ત્યાગ કરે. જે કાંઈ બોલે તે વિચારીને બોલે.
तत्थमा तया भासा, जं वइत्ताऽणुतप्पइ ।
जं छणं तं ण वत्तव्वं, एसा आणा णियंठिया ॥
२६
શબ્દાર્થ :- તસ્થિમા (સંતિમા) તા માલા = ચાર પ્રકારની ભાષાઓમાં જે ત્રીજી ભાષા છે અર્થાત્ જે અસત્ય સાથે મળેલું સત્ય છે સાધુ તે ન બોલે તથા, ન વતાઅનુતબદ્ = જે વચનને બોલીને પશ્ચાત્તાપ કરવો પડે તેવું વચનપણ ન બોલે, ખં છળ તે જ વત્તવ્વ = જે વાતને બધા લોકો છુપાવે છે
For Private Personal Use Only
www.jainelibrary.org