Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૪૪
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
૧ સથેદિં = લોખંડની જેમ શસ્ત્રથી, સમોક્ષવૃત્તિ = ટુકડા કરે છે.
ભાવાર્થ :- (નરકમાં) ઊંચી ચિતા સમાન આકારવાળી, ધૂમાડારહિત અગ્નિના સ્થાનને પામીને શોક–સંતપ્ત નારકીજીવો કરુણ સ્વરમાં વિલાપ કરે છે. નરકપાલ નારકીઓને ઉંધે માથે કરીને તેના શરીરને લોખંડની જેમ શસ્ત્રોથી કાપીને ટુકડા કરે છે.
९
समूसिया तत्थ विसूणियंगा, पक्खीहिं खज्जंति अयोमुहेहिं । संजीवणी णाम चिरट्ठिईया, जंसी पया हम्मइ पावचेया ॥
શબ્દાર્થ :- તત્ત્વ = તે નરકમાં, સમૂસિયા = નીચે માથું કરીને લટકાવેલા, વિમૂળિયા= શરીરની ચામડી ઉતરડાયેલા નારકી જીવો, અયોમુદ્દેહિં = લોખંડના જેવી કઠોર ચાંચવાળા, પીÈિ = પક્ષીઓ દ્વારા, હર્ષાંતિ = ખવાય છે, સંગીવળી ગામ વિદુિર્ઘા = નરકની ભૂમિ સંજીવની કહેવાય છે કારણ કે મારણાંતિક કષ્ટ પામીને પણ જીવો તેમાં મરતા નથી તથા તેઓનું આયુષ્ય લાંબુ હોય છે, પયા = પ્રજા, પ્રાણી.
Jain Education International
ભાવાર્થ :- તે નરકમાં અધોમુખ કરીને ઉપર લટકાવેલા તથા જેમના શરીરની ચામડી ઉતારી લેવામાં આવી છે એવા નારકીઓને લોખંડની તીક્ષ્ણ ચાંચવાળા(કાકવૃદ્ઘ આદિ) પક્ષીગણ ખાય છે. નારકીઓ ભયંકર મારણાંતિક કષ્ટો પામવા છતાં મરતા નથી તથા તેઓની સ્થિતિ લાંબી હોવાથી નરક 'સંજીવની' ના નામે પ્રખ્યાત છે.
१०
શબ્દાર્થ :- વસોવપ્ન = વશમાં આવેલાં, સાવયય વ = જંગલી જાનવર સમાન અથવા કસાઈને આધીન પાડાની જેમ, લાજું = પ્રાપ્ત નારકોને, ત્તિવવારૢિ સૂતાöિ= તીક્ષ્ણ શૂળોથી, મિતાલયંતિ ભોંકે છે, સૂત્તવિદ્ધા - શૂળથી વિંધાયેલા, હો- અંદર અને બહાર બન્ને બાજુથી, જિતાળા= ગ્લાન, પાંત યુવલ્લું = એકાંત દુઃખવાળા નારકી જીવો, ઋતુળ થતિ = કરુણ રુદન કરે છે.
तिक्खाहिं सूलाहिं भितावयंति, वसोगयं सावययं व लद्धं । विद्धा कलुषं थणंति, एगंतदुक्खं दुहओ गिलाणा ॥
ભાવાર્થ :- વશીભૂત થયેલા શ્વાપદ (જંગલી જાનવર)ની જેમ પ્રાપ્ત થયેલા નારકીઓને પરમાધામી દેવો તીક્ષ્ણ શૂળોથી વીંધી નાંખે છે. શૂળથી વીંધાયેલા, અંદર અને બહાર બન્ને તરફથી ગ્લાન–ઉદાસ, તેમજ એકાંત દુઃખી નારકીજીવો કરુણ આક્રંદ કરે છે.
११
सया जलं ठाण णाम महंतं, जंसी जलंतो अगणी अकट्ठो । चिट्ठति बद्धा बहुकूरकम्मा, अरहस्सरा केइ चिट्ठिईया ॥
શબ્દાર્થ :- સવા = હંમેશ માટે, બન્નેં = બળતું, મહંત = મોટુ, હિં ગામ = એક ઘાતસ્થાન છે, ઊંલી =
=
For Private Personal Use Only
www.jainelibrary.org