Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૪/ઉદ્દેશક–૨ _
૨૧૭ |
રમવા માટે એક ધનુષ્ય અને શ્રામણેર(શ્રમણ પુત્ર-તમારાપુત્ર)ની બળદગાડી ખેંચવા માટે એક ત્રણ વર્ષનો બળદ લાવી દો અથવા પુત્ર માટે બળદગાડી લાવી આપો.
घडिगं च सडिंडिमयं च, चेलगोलं कुमारभूयाए ।
वासं समभियावण्णं, आवसहं च जाण भत्तं च ॥ શબ્દાર્થ – ૨ સઉડિમાં ઘ= માટીની પૂતળીઓ(ઢીંગલીઓ) અને વાજું, વેનનો જ તમારyયાપ = તથા આપણા દીકરાને રમવા માટે કપડાંનો બનેલો દડો લાવો! વાર્ષિ ૨ સમાવપ = વર્ષા ઋતુ નજીક આવી ગઈ છે, આવાં વ માં ૨ નાપ = વરસાદથી બચવા માટે ઘર અને અનાજનો જલ્દી પ્રબંધ કરો ! ભાવાર્થ :- શીલભ્રષ્ટ સાધુને તેની પ્રેમિકા કહે છે– પ્રિયવર ! આપણા રાજકુમાર જેવા પુત્રને રમવા માટે માટીની ઢીંગલી, ઘૂઘરા, વાજું અને કપડાનો બનેલો ગોળ દડો લાવી દો ! જુઓ ! ચોમાસુ નજીક આવી રહ્યું છે તેથી વરસાદથી બચવા માટે મકાન અને ભોજનનો પ્રબંધ કરવાનું ભૂલતા નહીં.
आसंदियं च णवसुत्तं, पाउल्लाइं संकमट्ठाए ।
अदु पुत्तदोहलढाए, आणप्पा हवंति दासा वा ॥ શબ્દાર્થ :- વસુત્ત મારિત્ર્ય = નવા દોરાથી બનેલી બેસવા માટે એક માંચી લઈ આવો, સંવના પાડત્તારું = પહેરીને ફરી શકાય તેવી પાદુકા લાવો, આદુ પુરોહા = પુત્રની જીદને પૂરી કરવા માટે અમુક વસ્તુ લઈ આવો, વાલા વા આપણા વંતિ = આ રીતે સ્ત્રીઓ દાસની જેમ પુરુષો પર આજ્ઞા કરે છે. ભાવાર્થ :- નવા સૂતરની બનેલી એક માંચી અથવા ખુરશી અને પહેરીને ફરી શકાય તેવી એક જોડી પાદુકા(પગરખાં) પણ લાવી દો અને જુઓ– મારા ગર્ભમાં રહેલ પુત્ર-દોહદની પૂર્તિ માટે અમુક વસ્તુઓ પણ લાવવાની છે. આ રીતે શીલભ્રષ્ટ પુરુષ સ્ત્રીની આજ્ઞાપાલક દાસ બની જાય છે અથવા સ્ત્રીઓ આવા શીલભ્રષ્ટ પુરુષો પર નોકર જેવું વર્તન કરી આજ્ઞા (હુકમ) કર્યા કરે છે.
जाए फले समुप्पण्णे, गेण्हसु वा णं अहवा जहाहि ।
अह पुत्तपोसिणो एगे, भारवहा हवंति उट्टा वा ॥ શબ્દાર્થ :- બાપ ને સમુquો = પુત્ર થવો તે ગૃહસ્થપણાનું ફળ છે, તે થવા પર, હૃદુ વા નું ગાદિ = સ્ત્રી ક્રોધિત થઈને કહે છે કે આ પુત્રને ખોળામાં લો અથવા છોડી ધો! અદાણી પુરપસિનો
ના માનવ વિલિ = કોઈ કોઈ પુરુષ પુત્રનું પોષણ કરવા માટે ઊંટની જેમ પીઠ ઉપર બેસાડે છે. ભાવાર્થ :- પુત્ર(સંતાન)થવો એ તો સંસારીજીવનનું પરિણામ છે, આ પુત્રને ખોળામાં લો અથવા તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org