Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન–૪/ઉદ્દેશક—૧
કરીને, ઓવિય = અનેક પ્રકારના વાર્તાલાપથી વિશ્વાસ આપીને ઞાયલા = પોતાની સાથે ભોગ માટેલે = સાધુ.
ભાવાર્થ : – વિલાસિની સ્ત્રીઓ સાધુને સંકેત દ્વારા હું અમુક સમયે આપની પાસે આવીશ, ઈત્યાદિ પ્રકારે આમંત્રિત કરીને તથા અનેક પ્રકારના વાર્તાલાપોથી વિશ્વાસ આપી સંભોગ માટે પ્રાર્થના કરે છે. સાધુ આ શબ્દજાળને વિવિધ પ્રકારના પાશબંધન સમજે.
७
=
मणबंधणेहिं णेगेहिं, कलुणविणीयमुवगसित्ताणं । अदु मंजुलाई भासंति, आणवयंति भिण्णकहाहिं ॥ શબ્દાર્થ :-ખેનેહિં મળબંધનેહિં = અનેક પ્રકારના મનને બાંધનાર, તુળવિનીયમુવાસિત્તાળ કરુણોત્પાદક વાક્ય અને વિનીતભાવથી સાધુની પાસે આવીને, અવુ મંગુતારૂં માસતિ = મધુર ભાષણ કરે, ખિળ વહાËિ આળવયંતિ = અને કામ સંબંધી આલાપો દ્વારા સાધુને કુકર્મ કરવાની આજ્ઞા કરે છે, હુકમ ચલાવે છે.
ભાવાર્થ :- ચાલાક સ્ત્રીઓ સાધુના મનને બાંધનારા, મનમોહક–ચિત્તાકર્ષક તથા કરુણાજનક વાક્ય બોલીને તેમજ વિનીત ભાવથી સાધુની નજીક આવીને મીઠું મીઠું, સુંદર બોલી કામસંબંધી વાતોથી સાધુને પોતાની સાથે કુકર્મ કરવાની આજ્ઞા કે અનુમતિ આપી દે છે.
८
શબ્દાર્થ :- - બિભય = નિર્ભય, પાવર = એકલા વિચરનારા, ઝુળિયેળ = માંસ આપીને, પાલેળ - પાશ દ્વારા, સંવુડ = મન, વચન અને કાયાથી ગુપ્ત રહેનારા, પાડ્યું અળનાર = કોઈ સાધુને.
Jain Education International
૧૯૯
सीहं जहा व कुणिमेणं, णिब्भयमेगचरं ति पासेणं । एवित्थिया उ बंधंति, संवुडं एगइयमणगारं ॥
ભાવાર્થ :- જેમ વનમાં નિર્ભય અને એકલા વિચરણ કરતા સિંહને, માંસની લાલચ આપીને લોકો બાંધી લે છે, તે જ રીતે મન, વચન, કાયાથી સંવૃત–ગુપ્ત રહેનારા કોઈ સાધુને સ્ત્રીઓ પોતાના મોહપાશમાં બાંધી લે છે.
९
શબ્દાર્થ ઃ• રહો = રથકાર–રથ ચલાવનાર, આળુપુથ્વીર્ = ક્રમશઃ, ખેમિ વ = જેવી રીતે નેમિને નમાવે છે, તેવી રીતે સ્ત્રીઓ સાધુને, અહૈં = પોતાના વશમાં કર્યા પછી, તત્ત્વ = પાશથી, વન્દે= બંધાયેલા, વંતે વિ= પાશથી છૂટવા માટે પ્રયત્ન કરે તોપણ, તાહે = તે બંધનથી, ન મુખ્વક્ = છૂટી શકતો નથી. ભાવાર્થ :- રથકાર જેમ રથના નેમિચક્રની બહાર લાગેલા આરાને ક્રમશઃ નમાવી દે છે, તે જ રીતે સ્ત્રીઓ સાધુને પોતાના કર્યા બાદ પોતાના અભીષ્ટ(ઈચ્છિત) અર્થમાં ક્રમશઃ નમાવી લે છે. મૃગની જેમ
अह तत्थ पुणो णमयंति, रहकारो व णेमिं आणुपुवीए । बद्धे मिए व पासेणं, फंदते वि ण मुच्चइ ताहे ॥
For Private Personal Use Only
www.jainelibrary.org