________________
૨૪ : આધ્યાત્મિક નિબંધ પરિશ્રમ કરે તે પણ પિતે પિતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાન આરાધક અંતમુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાએ પક્ષ છે અને તે જીવને આધકારી થવા માટે કહી છે. મેલ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની રિજ્ઞા આરાધવી જોઈએ.” હવે ઉપાદાન –નિમિતે કારણે સિદ્ધિ માટે પરમ આવશ્યક છે અને પર કર હુંકારી છે તથા નિશ્ચય અને વ્યવહાર નય ઠેઠ પૂર્ણતા થતાં સુધી સાથે સાથે રહેલ છે અથવા એકાંતે કેઈ નયને જાગ્રહ શખવા પોગ્ય નથી એ દર્શાવતાં શ્રીમદ્જીનાં જ વચને અહી ઉતારીએ છીએ, શ્રી જિનભગવંતને પણ ત્રણે કાળ સત્ય એ સિદ્ધાંત છે કે કંઈ વાત એકાંતે ગ્રહણ કરવી નહીં. શ્રી જૈનદર્શન અનેકાંતવાદને સિદ્ધાંત સ્પષ્ટપણે પ્રતિપાદન કરે છે.
“અનંતકાળમાં કાં તે સત્પાત્રતા થઈ નથી અને કાં તો પુરુષ (જેમાં સદ્ગુરુત્વ, સત્સંગ અને સત્કથાએ રહ્યાં છે) મળ્યા નથી; નહીં તે નિશ્ચય છે કે મોક્ષ હથેળીમાં છે, ઈષપ્રાગભારા એટલે સિદ્ધ-પૃથ્વી પર ત્યાર પછી છે. એને સર્વ શાસ્ત્ર પણ સંમત છે (મનન કરશે) અને આ કથન ત્રિકાળસિદ્ધ છે.” (વચનામૃત ૫૫) અહીં સપાત્રતા ને ઉપાદાન કારણ અને પુરુષ તે નિમિત્તકારણ છે. બંને સાથે હોય તે સિદ્ધિ છે એમ દર્શિત કર્યું.
“અનેક પ્રકારે સંતોએ શાસ્ત્ર વાટે તેને માર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org