________________
૧૫૮ : આધ્યાત્મિક નિબંધ
પદાર્થ છે. જે પૂર્ણ છે તે અપૂર્ણ સ્વભાવવાળા ચેાગથી કેમ કરીને પ્રાપ્ત કરી શકાય? જે મન'તસ્વભાવી છે તે અંતવાળા અથવા મર્યાદાવાળા ઉપાયથી શી રીતે પ્રાપ્ત થવા ચેાગ્ય છે? અર્થાત્ તે તે પ્રકારના ઉપાયથી આત્માનુભૂતિ થવી અસાવિત છે. ત્યારે અનુભવ માટેના ઉપાય શું ખતાબ્યા ? કહ્યું કે જ્યારે અનુભવી આત્મા આકાંક્ષી આત્મા પર અનુગ્રહ કરશે ત્યારે તે પરમ આત્મા પેાતાના જેવી સ્વરૂપની પ્રતીતિ અન્યને કરાવે છે. આ વાત શ્રીમદજી માને પામેલે માગ પમાડશે ' એ શબ્દોથી જણાવે છે. તેના ગર્ભમાં રહેલ તેના વિશેષ અર્થ એ છે કે આત્મજ્ઞાનથી રહિત એવા અસદ્ગુરુ કે અભ૨ જીવથી આત્મજ્યેાતિ પ્રકટાવી શકાતી નથી. અજ્ઞાનના અધકારમાંથી જ્ઞાનનું તેજ પ્રગટી શકતુ' નથી; તેથી જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થાય એ સિદ્ધાંત ત્રિકાળ સત્ય છે. તેથી જ કહ્યુ છે કેઃ
“ બીજું કંઈ શેાધમા. માત્ર એક સત્પુરુષને શેાધી તેના ચરણકમળમાં સભાવ અણુ કરી દઈ વૉ જા. પછી જો માક્ષ ન મળે તેા મારી પાસેથી લેજે. સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માના ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનુ કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તેા કંઈ કહ્યુ જાય તેમ નથી અને આમ કર્યાં વિના તારા કાઈ કાળે છૂટકા થનાર નથી. આ અનુભવ પ્રવચન પ્રમાણિક ગણુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org