Book Title: Adhyatmik Nibandho
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 268
________________ પ્રેમ સંબંધી વચનામૃત : ૨૪૩ જે જીવનમાં પ્રેમને સંચાર થયું નથી તેને સ્મશાન જ સમજી લેવું. શ્વાસ તે લુહારની ધમણ પણ લે છે. પરંતુ એમાં પ્રાણ ક્યાં છે? (પ્રેમ જ પ્રાણરૂપ છે. પ્રેમ વિનાનું શરીર લુહારની ધમણ જેવું નિપ્રાણ છે.) પ્રીતિ જે લાગિ ધુલ ગઈ પિઠિ ગઈ મનમાહિં, રોમ રેમ પિઉ પિઉ કરે, મુખકી સરધા નહિં. આ પ્રેમ તે લાગતાંની સાથે જ મનમાં એકરસ થઈને એ તે ઊતરી ગયું છે કે રોમ રોમ હવે “પિયુ પિયુ” પિકારે છે. હવે મેઢાનો વિશ્વાસ રહ્યો નથી. kણ કબિરા પ્યાલા પ્રેમકા, અંતર લિયા લગાય, રેમ રેમ મેં રમિ રહા, ઔર અમલ કયા ખાય. કબિરાએ તે હૈયાથી પ્રેમને પ્યાલે ગટગટાવ્યું છે, એ અફીણને નશે રોમ રોમમાં વ્યાપી રહ્યો છે. પછી હવે બીજા કેઈ નશાની જરૂર શી? ગ સબૈ રસાયન ક્યિા, પ્રેમ સમાન ન કેય; રતિ એકતન મેં સંચરે, સબ તન કંચન હોય. બધાયે રસાયણ અજમાવી જોયાં. પણ પ્રેમની તેલે તે કેઈજ નથી. જે રતિભાર પ્રેમ પણ દેહમાં ઊતરે તે આખીએ કાયા કંચનની થઈ જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286