________________
૨૪૪ : આધ્યાત્મિક નિબંધે R, રાતા માતા નામ કા, પીયા પ્રેમ અધાય મતવાલા દીદારકા, માંગે મુક્તિ બલાય.
જેણે ધરાઈને પ્રેમરસ પીધે છે, જે અખંડ રામ નામમાં રાતે માને છે અને જે હરિ દર્શન પામીને મસ્ત છે, તેને મુક્તિની કંઈ જ પડી નથી.
શ્રીમદ્ રાજચંદ્ર:
ગ કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે.
એ હદયમાં જેણે અનુભવ કર્યો છે, એવી જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે. પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતું હોય તે પણ કરે ગ્ય જ છે. સરળ વાટ મળ્યા છતાં ઉપાધિના કારણથી તન્મય ભક્તિ રહેતી નથી અને એકતાર નેહ, ઉભરાતું નથી. આથી ખેદ રહ્યા કરે છે. તુ એક પુરાણ પુરૂષ અને પુરાણ પુરૂષની પ્રેમ સંપત્તિ વિના
અમને કંઈ ગમતું નથી; અમને કઈ પદાર્થમાં રૂચિ માત્ર રહી નથી. કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી. જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી કે શત્રુ-મિત્રમાં ભેદ ભાવ રહ્યો નથી અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ
જાણીએ છીએ. a અખંડ પ્રેમ ખુમારી જેવી પ્રવહેવી જોઈએ તેવી પ્રવહુતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org