Book Title: Adhyatmik Nibandho
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 270
________________ પ્રેમ સબંધી વચનામૃત : ૨૪૫ નથી, એમ જાણીએ છીએ. આમ કરવાથી તે અખંડ ખુમારી પ્રવહે એમ નિશ્ચળપણે જાણીએ છીએ. [6] ભખડ એવા હરિરસ પરમપ્રેમે અખંડપણે અનુભવતાં હજુ કથાંથી આવડે ? અને જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી અમને જગતમાંની વસ્તુનુ એક અણુ પણ ગમવુ' નથી.... સ્વામી શિવાનંદૃષ્ટ : ઈશ્વર પ્રેમ છે. અને પ્રેમ ઇશ્વર છે. પ્રેમ આનદમાં મળી જાય છે. પ્રેમ જ આ વિશ્વમાં સર્વ પ્રાણીઓનુ ભરણપાષણ કરે છે. પ્રેમ જ માનવીને બ્રહ્મત્વનું પરમપદ પ્રાપ્ત કરાવે છે. પ્રેમ તે આત્મજ્ઞાનરૂપી મહેલની ચાવી છે. ક્રિયાત્મકરૂપે પ્રેમ એ જ સેવા અથવા દાન છે. પૂર્ણ પ્રેમ એ જ સત્, ચિત્ત, આનંદ છે. [5] હૃદયની સરળતા, શ્રદ્ધા અને પવિત્રતા હશે તે ભક્તિ દ્વારા ભગવાનને પામવા મુશ્કેલ નથી અને એના જેવી જીવનમાં બીજી મધુરતા પણ નથી. રામકૃષ્ણ પરમહુસ [જી જ્યારે પ્રભુ પ્રત્યેના પ્રેમ ભક્તમાં જાગૃત થાય છે ત્યારે પ્રભુ તેના આત્માને પાતા પ્રત્યે લેહચુંબક માફક આકર્ષે છે. [C] પ્રભુ આ ચ ચક્ષુથી જોઈ શકાતા નથી. આધ્યાત્મિક આરાધક જ્યારે પ્રભુપ્રેમમાં લીન થાય છે ત્યારે પ્રેમમય સૂક્ષ્મ શરીર, પ્રેમમય સૂક્ષ્મ ચક્ષુ, પ્રેમમય સૂક્ષ્મ કણ વગેરે પ્રાપ્ત થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286