Book Title: Adhyatmik Nibandho
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 278
________________ પ્રેમ પ્રશસ્તિરૂપ અવતરણેઃ ૨૫૩ પ્રેમ સાક્ષાત્ ભગવાનનું મધુરતમ સુંદરતમ રૂપ છે, સત્ય છે, શિવ છે. જ્યાં સુધી આત્મા પરમાત્માને પ્રેમથી વશ કરતું નથી ત્યાં સુધી સ્થાયી શાંતિ મળી શકતી નથી. –આંકલ રંગ નાયકી Take away love and our earth is a tomb. પૃથ્વી પરથી પ્રેમને હઠાવી લે અને તે એક કબર બની જશે. –બર્ટ બ્રાઉનીંગ Love is of all the passions the strongest, for it attacks simultaneously the head, the heart and the senses. તમામ પ્રબળ લાગણીઓમાં પ્રેમ સહુથી બળવાન છે, કેમકે તે એક સાથે મગજ, હૃદય અને ઇન્દ્રિય ઉપર આક્રમણ કરે છે (અને તેમને પિતાને વશ કરે છે.) –વેલટેઅર There is nothing holier ip this life of ours, than the first consciousness of love, the first fluttering of its silken wings. પ્રેમના ઉદભવની પ્રથમ સ્પષ્ટ જાણ સિવાય તથા તેની મુલાયમ પાના પ્રથમ ચેતનવંતા ફડફડવા સિવાય આપણા જીવનમાં બીજું કંઈ વધુ પવિત્ર નથી. –લેગફેલે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286