________________
પ્રેમ અને પૂર્ણતા : ૧૮૧
[૨]
પ્રેમના વિકાસના અભ્યાસ માટે આ જગત એક માટી શાળા છે, તે શાળામાં પ્રેમની માળા ગૂથવી સુલભ થાય છે. પ્રેમના મણકા એકઠા કરી ગોઠવતા જવુ સુગમ અને છે અને પછી આખીયે માળા તૈયાર થયે તેને પ્રભુ સ્વરૂપ પુરુષની પવિત્ર ગ્રીવામાં અતિ પ્રેમપૂર્વક પહેરાવી દેવાથી “ હુ તુ...”નેા કષ્ટદાયક ભેદ તૂટી જાય છે અર્થાત્ એકતાનુ' સર્જન થાય છે.
આ જગતને વિષે જેટલા જેટલા શુભ સંબધ જોવામાં આવે છે, તે પરત્વે વિચાર કરતાં જણાશે કે તેની પાછળ અદૃષ્ટપણે કે અગમ્યપણે પ્રેમનેા પ્રકાશ જ રહ્યો છે, કાઈ એક કામળ અને ભીની લાગણી રહી છે; પછી તે પ્રકાશ ભલે અત્યંત આ હાય કે લાગણીનુ કદ પાતળુ' હાય. શુભ સંબંધની પાછળ જે ભાવ સંતાચા છે તેને શેાધી કાઢતાં તે મારા છે” એ ભાવના નિ નીકળશે. આ ભાવ એ જ પ્રેમનું' લક્ષણ છે, પ્રેમ છે, તે સમજાઈ જશે.
પૂર્વ સકારાના ઉદયાનુસાર, વર્તમાન જીવનના ઘડતર અનુસાર તથા પ્રાપ્ત નિમિત્તોની અસર ઝીવાની સ્થિતિ અનુસાર મનુષ્યની પ્રકૃતિ બદલાયા કરે છે, સ્થિર રહેતી નથી : એટલે કે દ્વેષ, ક્રોધ, મદ, મત્સર, માયા, ઈર્ષ્યા, ધૃણા, અહંકાર, ભય, અવગણના, અસહિષ્ણુતા આદિ લાગણીઓ ઉત્પન્ન થાય છે અને તે પ્રેમના બળને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org