________________
પ્રેમ અને પૂર્ણતા : ૧૯૩
છે, પ્રેમ ક`બ ધનને તાડે છે; રાગ ક બધને આકર્ષે છે. પ્રેમ ભવટ્ટિ કરવામાં કુશળ છે; રાગ ભવૃદ્ધિ કર વામાં સફળ છે. પ્રેમ ચારિત્રનું ઘડતર કરે છે; રાગ ચારિત્રને નડતર કરે છે, પ્રેમ પરના ભાગ આપવા નિર'તર તત્પર છે; રાગ પરના ઉપભાગ કરવા સતત અનુરક્ત રહે છે. પ્રેમ અમૃતસ્વરૂપ છે; રાગ વિષ સ્વરૂપ છે, પ્રેમ સ્થિર સ્વભાવી છે; રાગ અસ્થિર સ્પષ્ટ સમજાય તેવુ છે કે સ'સારથી
સ્વભાવી છે. આથી મુક્તિનુ કારણ છે
એક માત્ર પ્રેમ,
કેાઈ એક ભવમાં કોઈ એકને સાચા પ્રેમની એક ચિનગારી જો પ્રગટી તા પછી તે ઉત્તરાત્તર બળવતી થતી જાય છે અને તે થકી જેના પ્રત્યે પ્રેમનુ` ઉદ્દભવવું થયું છે, તેને અનુકૂળ થઈને સહજપણે વર્તવાના અભ્યાસના મૉંગલ પ્રારંભ થાય છે, પેાતાના પ્રેમનું' પ્રિય પાત્ર પશુ પાતા પ્રત્યે વિશેષ પ્રેમથી આકર્ષાય છે, ભીની કામળ લાગણીથી ખેચાય છે અને અને વિચાર – આચારના પ્રત્યેક ક્ષેત્રે એક રસરૂપ થવા પ્રેરાય છે. બીજા, ત્રીજા કે ત્યારપછીના કોઈ ભવ કે સામાં પૂર્વના બધાયેલા શુંભ ઋણાનુખ ધના ઉદયે તેમના બન્નેના સંચાગ થતાં કે સગપણુ સબધથી ખ઼ડાતાં પૂના પ્રેમની લાગણી વિકસે છે, ખીલે છે અને ફળરૂપ થાય છે. એ પ્રમાણે પ્રેમની વિકાસ સાધનામાં અગાઉ પતિવ્રતા સ્ત્રોના સંબંધમાં જે આદર્શ સ્વચ્છ પ્રેમના પ્રકાર દશિત કર્યા છે
આ. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org