________________
૨૨૬ ઃ આધ્યાત્મિક નિબધા
૭. અહા ! એ શાંતમૂર્તિ પ્રભુના તેજોમય લલાટના મધ્યમાં, આજ્ઞાચક્રના સ્થાને તેજસ્વી વતુલ કેવુ' સુંદર દેખાય છે! આત્માની શાંત અને પવિત્ર દશાસૂચક એ વર્તુલ કાઈ વાર ગુલાબી રંગનું, તેા કાઈ વાર આછા પીળા રંગનું, તેા વળી કૈાઈવાર દૂધ જેવુ' સફેદ હોય છે. ગુલાખી રંગ દિવ્ય પ્રેમ, નિર્માંળ પ્રભુપ્રેમ સૂચવે છે; આછા પીળા રંગ દિવ્ય શ્રદ્ધા અને વિશુદ્ધ જ્ઞાનના ઉઘાડ તથા વિકાસ દર્શાવે છે. અને સક્રેદ રંગ તે સવ જાણે છે તેમ પવિત્રતા, વિશુદ્ધિ અને નિમ ળતાના પ્રતીકરૂપ હાઈ તે પ્રકારની આત્મદશા ખતાવનાર છે. જ્યારે કૃપાવંત ભગવંત ભગવાનના અનુગ્રહે એ તેજસ્વી વતુલ જોનારની દૃષ્ઠિમાં આવે છે, ત્યારે તેના આત્મામાં કેવું આમુલ ભાવપરિવર્તન ઉત્પન્ન થાય છે! તેનામાં રહેલા દેષા આ પવિત્ર દેનના પ્રભાવ થકી ક્ષીણુ થતાં જઈ ક્ષય થાય છે; વળી તેના આત્મામાં પ્રેમ, શ્રદ્ધા અને અપણુતાના ભાવા ક્રમથી વિકસે છે. તે ઉપકારી પ્રેમસ્વરૂપ પ્રભુ પ્રત્યેના બહુમાનભાવ અથવા અહેાભાવ વર્ધમાન થાય છે. પ્રભુના લલાટે શાભતા એ પાવનકારી ને હિતકારી તેજવર્તુલ ત્રિકાળ જયવંત વ!
૮. વળી ક્યારેક ઉપર જણાવેલ તેજસ્વી વતુલને બદલે તે જ સ્થાનની મધ્યમાં ચળકાટ મારતી ઊલ રેખા જોવામાં આવે છે, તે પણ કેવી ભવ્ય અને દિવ્ય હાય છે. આ રેખાના રંગ આછો પીળા હોય છે, એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org