________________
પ્રેમ અને પૂર્ણતા = ૧૦૦ લક્ષણ અને ગુણોથી ઓળખાણ થાય છે ત્યારે જીવને તેમના પ્રત્યે કેઈ અપૂર્વ ને આવે છે, હદય પ્રેમના ઉમળકાથી ઉભરાય છે અને તેમના વિયેગમાં ઘડી એક આયુષ્ય ભેગવવું તે કઠણ લાગે છે, એમ કહી પ્રેમના પ્રભાવનું અદ્દભુત માહાત્મ્ય સંગીત કર્યું છે.
“પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપે ચિંતળે જીવને (પ્રેમ ભક્તિની) એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાની પુરુષનાં સર્વ ચરિત્રમાં ઐક્યાવને લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો એકમાવ હોય છે અને એ જ પરાભક્તિ છે...જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી....જ્ઞાની તા પરમાત્મા જ છે.....માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા ગ્ય એવી દેહધારી દિવ્ય મૂતિ – જ્ઞાની પુરુષ પરમાત્માની –ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના રyત સુધી એક લચે આરાધવી, એ શાસ્ત્રલક્ષ છે.”
(વચનામૃત રરર ) ઉપરનાં ટકેલ્કી અમૃતવચનેમાં પણ જે સિદ્ધાંત સંબંધની વિચારણું ચાલી રહી છે, તેનું જ સમર્થન છે. એ તે અનુભવગમ્ય વાત છે કે સાંભળેલા અને નજરે જોયેલા પ્રસંગોની આપણું ઉપર ઉત્પન્ન થતી અસરો વચ્ચે ધરતી અને આભ જેટલું અંતર છે. નજરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW