________________
૩૮ : આધ્યાત્મિક નિધા
સત્તા સર્વથા પેાતાની જ સ્વરૂપમસ્તીમાં મસ્ત રહેનાર એ એકલાં અને અટૂલાં પુષ્પને જોનાર કથાં છે ?
વળી કચારેક એ પુષ્પ પ્રેમીઓને આકર્ષવા માટે દશે દિશામાં સુગધની પવિત્ર સૌરભ પ્રસરાવે છે. સુગ'ધ અનેક પ્રકારની અથવા મિશ્રરૂપ હાય છે. તેને મનગમતી ખાસ સુગંધ છે, ચંદનની, ગુલામની અને કેંસરની. સુગ'ધની મધુરતા અને મીઠાશથી ભવ્યાત્માને પેાતા તરફ ખે'ચવાના એ પવિત્ર પુષ્પના પરમ ઉચ્ચ હેતુ હોય છે. પરંતુ એ હેતુને સફળ કરવાવાળા કેટલા જીવા છે ? એ દિવ્ય સુગંધના અનુભવ લેવા સવૃત્તિવાન કેટલા છે ?
અને કયારેક એ સુંદર પુષ્પ પેાતાની સુંદરતાના ખ્યાલ આપવા, પેાતાની પવિત્રતાનું લક્ષ કરાવવા, પેાતાની ઉત્તમતાના ઉત્તમ બેધ આપવા, એક નવી આશ્ચર્યકારક રીતના ઉપયાગ કરે છે.
તે પાતાની ક્રિન્ય પાંદડીએમાંથી તેજ કિરણા છોડે છે. દિવ્ય પ્રકાશની દિવ્ય રેખાઓ પાથરે છે. પ્રેમના પ્રભાવ જો કોઈના હૃદયમાં હોય તે તે અમૃતપ્રભાનાં પતિંત્ર દન કરી શકે છે, તેનાથી આકર્ષાઈ તેની સાથે એકપણે થઈ શકે છે, પણ તેવા પ્રેમપ્રભાવવાળા કેટલા જના હશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org