________________
૧૩૮ : આધ્યાત્મિક નિબંધ વેળાએ મનુષ્ય, પોપટ, કાકાકૌઆ, ચકલી ઈત્યાદિ પક્ષી અથવા કૂતર, બિલાડી, ઘોડો ઈત્યાદિ પશુને પાળે છે, પ્રેમ કરે છે. કેટલીકવાર ગાય અથવા ઘોડાના શુભ ઋણાનુબંધ એવા બળવાન હોય છે કે તેમને ઘરમાં પ્રવેશ થતા જ મનુષ્યના ઘરની આર્થિક સ્થિતિ સારા પ્રમાણમાં સુધરતી જાય છે અને સુખ સમૃદ્ધિનો ઉોત થાય છે. ગૃહમાં સંપ, સંતોષ અને અનુકુળતાનું સામ્રાજ્ય સ્થપાય છે. તેવી સુખ આપનારી સ્થિતિ તે જીવની એટલે ગાય વા ઘેડાની વા અન્ય પ્રાણીની જીવનદોરી હોય ત્યાં સુધી ઘણું કરીને રહે છે અને તે પ્રાણુના વિયોગે ક્યારેક કઠણ પરિસ્થિતિને જન્મ થાય છે. કૂતરાના સંબંધની ઘણી ચમત્કારિક વાતોથી ઘણા પરિચિત હશે જ; આ પ્રાણીની વફાદારી, પ્રેમની ભૂખ અને માલિક માટે દેહ સહિત ભેગ આપવાની તૈયારી કેઈ અજબ હોય છે. માલિક પણ તેને ખૂબ નેહથી ચાહત હોય છે. આ પાળે કૂતરે ઘરના એક સભ્ય તરીકેનું સ્થાન ભેગવે છે. કામ કાજના પ્રસંગે કદાપિ માલિકને બહારગામ જવાનું થાય ત્યારે આ વફાદાર પ્રાણીને વિયોગનું દુઃખ સાલે છે અને તેમની શોધ માટે તરફડીયા મારે છે, આહાર ખપ પૂરતે લે છે અને તેથી સંતુષ્ટ રહે છે, ઘરના બીજા સભ્યો તેને દુઃખ ભગવતે જોઈ પિતે દુઃખી થાય છે અને પ્રાણુ માટે ખૂબ કરુણ અને દયા આવે છે. કોઈ વખત માલિકનું મૃત્યુ થાય છે ત્યારે એમ બનતું સાંભળ્યું છે. કે તે પ્રેમાળ પ્રાણુ ખેદખિન્ન થઈ રડે છે, આહારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org