________________
૮૮ : આધ્યાત્મિક નિબંધો આપે સાંભળ્યા હશે. જિન શાસનને પૂર્ણપણે પ્રકાશ કરનાર આ છેલ્લા તીર્થકર અને તેઓના શિષ્ય ગૌતમ આદિ ગણધરો વિચરેલાને ભાસ થાય છે. તેઓના શિષ્ય નિર્વાણને પામ્યા તેમાં એક પાછળ રહી ગયેલે જેને જન્મ આ કાળમાં થયેલ છે. તેનાથી ઘણા જીવનું કલ્યાણ થવાનો સંભવ છે.”
લોકસંજ્ઞા જેની જિંદગીને ધ્રુવકટ છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબ પરિવારાદિ યોગવાળી હોય તો પણ તે દુઃખને જ હેતુ છે. આમશાંતિ જે જિંદગીને ધ્રુવકાંટે છે તે જિંદગી ગમે તે એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તે પણ પરમ સમાધિનું સ્થાન છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર (વ. ૯૪૯)
wwwwwwwwwwww
ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણિને ચિંતામણિ કહ્યું છે, એ જ આ મનુષ્યદેહ છે કે જે દેહમાં, યોગમાં આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે છે.
અચિંત્ય જેનું માહાત્મ્ય છે એવું સસંગરૂપી કપવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તે આ જગતને વિષે તે અગિયારમું આશ્ચર્ય જ છે.”
શ્રીમદ્ રાજચંદ્ર (વ. ૯૩૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org