________________
ઋ ણા નુ બંધ ઃ ૧૨૭
શ્રદ્ધાપૂર્વક કોઈ સ્મરણ કરવાનું સૂચવતા અને આગાહી કરેલ સમય દરમ્યાન ઉપાધિની નિવૃત્તિ લગભગ થઈ જતી. એ સગા જરૂરી વખતે ભાવ કરે અને જરા શાંત થાય ત્યાં દેવી હાજર થતાં, એવા બળવાન ઋણાનુષધના સબંધ વર્તતા હતેા. ઘડીભર આશ્ચર્ય થાય તા પણ આ કેવળ સત્ય હકીકત છે.
બીજો અનુભવ પ્રસ'ગ જણાવીએ છીએ. લગભગ ૫ દર વર્ષ પહેલાંની વાત છે. શેરબજારમાં એક વ્યાપારી હતા અને શેરોના ધંધા કરતા હતા, તેમના કાકાને તેના ઉપર ખૂબ પ્રેમ હતા. કાકા ગુજરી જતાં દેવગતિને પ્રાપ્ત થયા ને પછી તેા અને વચ્ચેના શુભ ઋણાનુઅધના ઉદય શરૂ થયા. કાકા સ્વપ્નમાં આવીને ત્રિને શેરાના ભાવાની ભાગાહી આપતા. ભત્રિજે ખરાખર તે આગાહી મુજબ ધંધા ગાઠવતા; આગાહી સાચી પડતી અને ત્રિજો ખૂબ કમાણી કરતા. વારવાર જુદા જુદા શેરોના ભાવાની વધઘટની આગાહીએ મળ્યા કરતી, સત્ય નીવડતી અને ઉત્તરાત્તર વધુને વધુ નફાની આવક થતી. લગભગ બે વર્ષ આ પ્રમાણે ચાલ્યું અને પછી ઉદયની પૂર્ણતા થતાં કાર્ય અટકી ગયું. બીજી રીતે કહીએ તેા લેણુદેણુના સંબંધ પૂરા થયા, ભત્રિનતું લેણુ અને કાકાનું દેવું પૂર્ણ થયું. આ ઉપરાંત વ્યાવહારિક સ્ત્રીજી સહાય વા માદન મળતાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org