________________
૩૪ : આધ્યાત્મિક નિબંધ
wwwmmmmwuawan warna
“દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજને ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહે તે અનંત અપાર આનંદ અનુભવશે.
સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે; માટે ચક્રવતી રાજ તે પણ વધતા વૈભવ, પરિગ્રહના સંક૯પમાં પ્રયત્નવાન છે; અને મેળવવામાં સુખ માને છે, પણ અહે! જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખને માર્ગ નિર્ણત કર્યો કે કિંચિત્ માત્ર પણ ગ્રહવું એ જ સુખને નાશ છે.
“વિષયથી જેની ઈન્દ્રિએ આર્ત છે, તેને શીતળા એવું આત્મસુખ, આત્મતત્ત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે ?
પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ તેથી હવે હું વિરામ પામવાને જ દરકું છું. અમારે પરિગ્રહને શું કરે છે? કશું પ્રજન નથી. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ.”
શ્રીમદ્ રાજચંદ્ર (વ. ૮૩૨ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org