________________
૨૮ : આધ્યાત્મિક નિબંધ
જેમ અમુક ગુણ સહિતની માટી જ ઘડો બનવાને એગ્ય છે, તેમ અમુક ગુણ સહિતને જીવ જ શિવ થવાને લાયક છે. જેમ અતિ દીર્ઘકાળ દરમ્યાન કુદરતની આકમિક અને અન્ય ઘટનાઓને પરિણામે કૂટાતા અને પીટાતા સ્થળ અને કઠણે માટીની સ્થાઓ પલટાઈને અમુક ગુણ ગ્રહણ કરે છે. તથા અતિવ. તેની ઘડાને ચગ્ય પર્યાય થાય છે, તેમ ઘણા ઘણા લાંબા કાળે કર્મોનાં દુઃખરૂપ અને પીતાયુક્ત ઝપાટામાં અશુભ ફળની સંપ્રાતિને લીધે સંસારબ્રમણ દરમ્યાન અથડાતા અને દુઃખ સહન કરતા જીવન પર્યાય પલટાતાં પલટાતાં અમુક ગુણગ્રહણવાળી સ્થિતિમાં અંતે આવે છે અને શિવને ચોગ્ય ભૂમિકામાં પ્રવેશ કરે છે. જેમ માટીના સંબંધમાં અમુક અંશે પ્રગટ થયેલા ગુણે છે કમળતા, સ્નિગ્ધતા, ચીકાશ, તેમ જીવના સંબંધમાં કેટલેક અંશે ઉત્પન્ન થયેલા ગુણ છે. શમ, સંવેગ, નિવેદ, આસ્થા અને અનુકંપા અથવા વિરાગ્ય અને ઉપશમભાવ,
જેમ માટીને ઘડારૂપ થવામાં ઉત્તમ અને ઉપકારી નિમિત્ત જે કુંભાર છે, તે માટીમાં વારંવાર પાણી નાખી તેને મસળે છે અને પિચી કરે છે તેમ જીવને શિવરૂપ થવામાં પરમપકારી જે પુરુષ (સદ્ગુરુ કે તેઓ જીવને વચનરૂપી સમૃતનું શ્રવણ કરાવે છે, અનુપકારી વૃત્તિઓને મંદ કરે છે તથા તેને સત્ જિજ્ઞાસુ બનાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org