________________
૨ : આધ્યાત્મિક નિબંધ પંજામાંથી છોડાવનાર નથી, મતથી બચાવનાર નથી. આ જગતને વિષે જીવ માત્ર એકલો જમે છે, એક મરે છે અને એકલો જ પિતાનાં પૂર્વનાં શુભાશુભ કર્મોનું ફળ ભોગવે છે; દુઃખનાં વેદનમાં અન્ય કોઈ તને સાથ આપી ભાગીદાર થઈ શકતું નથી અર્થાત્ તેનાં દુખની કે ઈ અંશવાળી માત્રા પણ બીજાને ભાગે આવી શકતી નથી.
“આ લેક ત્રિવિધ તાપથી આકુળ વ્યાકુળ છે. ઝાંઝવાનાં પાણીને લેવા દેડી તૃષા છિપાવવા ઈચ્છે છે એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, વરાદિક રોગ, મરણાદિક ભય, વિયાગાદિક દુઃખને તે અનુભવે છે; એવી અશરણતાવાળા આ જગતને એક પુરુષ જ શરણ છે; પુરુ ની વાણી વિના કઈ એ તાપ અને તૃષા છેદી શકે નહિ એમ નિશ્ચય છે; માટે ફરી ફરીને પુરુષનાં ચરણનું અમે ધ્યાન કરીએ છીએ. ”
“સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રાણીને અલપ પણ શાતા છે, તે પ સપુરુષને જ અનુગ્રહ છે; કોઈપણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી અને એ પુણ્ય પણ સારુષના ઉપદેશ વિના કેઈએ જાણું નથી; ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે; તેથી જાણે તે શ થાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સપુરુષ જ છે; માટે અમે એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org