________________
વાત તેમને પોતાની જિંદગી પૂરી રીતે બદલી નાખવા માટે પ્રેરણા આપી શકે છે તથા તેમના અસ્તિત્વનો નવો અર્થ શોધવામાં તેમને મદદ કરી શકે છે.
ગુરુજીએ એક વાર કહ્યું કે “મારે દરેક જીવને પ્રેરણા આપવી છે, જેથી તે પોતાના સ્વભાવને સમજી શકે. પોતાનાં મૂળમાં આવી શકે તથા જિંદગીના આદરભાવના શિક્ષણને પણ મેળવી શકે.” ખરેખર તો આ પ્રેરણા આજે પણ ચિત્રભાનુજીની અમેરિકાની જિંદગીના હૈયે રહેલી છે.
યુગપુરુષ
-
૧ ૨ ૨ -