________________
વૉશિંગ્ટનમાં જૈન સમુદાય કૉંગ્રેસમેન ફ્રેંક પોલન સાથે
પ્રસંગ બાદ ચેપ્લિન ફાધર કફલિન સાથે મળીને કૉંગ્રેસમેન ફ્રેંક પલોને પોતાની ઑફિસમાં તમામ જૈન પ્રતિનિધિઓ માટે નાનકડું સંમેલન રાખ્યું અને તેમનાં એક વરિષ્ઠ કર્મચારીએ સર્વેને કૅપિટલ હિલની સફર પણ કરાવી.
- ૨૧૧ -
ચિત્રભાનુજી