________________
ભલે ને તે બંનેની પૃષ્ઠભૂમિ જુદી હોય. આ બંને ગુરુઓમાંથી એક શ્વેતાબંર અને એક સ્થાનકવાસી, એક ભારતની ઉત્તરેથી તો એક દક્ષિણેથી, છતાં પણ તેઓએ સાથે મળીને એક ઉચ્ચ ધ્યેય ઘડવાનો નિર્ણય કર્યો અને બધા જ જૈનોને એક કરી સાથે કામ
આચાર્ય શ્રી સુશીલ કુમારજી ૧૯૯૪ની સાલમાં અણધાર્યા જ કાળધર્મ પામ્યા અને ત્યારે સિદ્ધાચલમ આશ્રમના ટ્રસ્ટીઓએ એક ઉદારતાસભર ચેષ્ટા કરી. તેમણે ચિત્રભાનુજીને ૧૨૦ એકરમાં પથરાયેલા સુંદર સિદ્ધાચલમ આશ્રમનો વહીવટ સંભાળવા માટે વિનંતી કરી. બંને ગુરુઓ વચ્ચેના સંબધોને કારણે આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. છતાં પણ ચિત્રભાનુજીએ આ વિશાળ પ્રસ્તાવને ન સ્વીકાર્યો. આ આખીય ઘટના બે ગુરુઓ વચ્ચેની મૈત્રી, પરસ્પર પર સમભાવ અને સન્માનનું દષ્ટાંત
યુગપુરુષ
- ૧૩૪ -
યુગપુરુષ
- ૧૩૪ -