________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
પ્રદક્ષિણા કરનાર માણસ સો વર્ષના ઉપવાસના ફલને પામે છે.
अन्यच्च
वरिस सहस्सो वासम्मि, जं फलं तं जिणिंददिढम्म । जिणवंदणं कुणंतो, अनंतं पुन्नं जिओ लहइ
IF I
ભાવાર્થ :- જિનેશ્વર મહારાજને, દૃષ્ટિથી દેખનાર મનુષ્ય એક હજાર વર્ષના ઉપવાસના ફલને પામે છે, અને વંદન કરતો છતો અનંત પુન્યને ઉપાર્જન કરે છે.
दुरितं दुरतो याति साधुवादः प्रवर्तते ।
दारिद्रमुद्रा विद्राति, सम्यगू दृष्टे जिनेश्वरे ॥ १ ॥
ભાવાર્થ :—જિનેશ્વર મહારાજને સમ્યકૢ પ્રકારે ભાવ સહિત દેખવાથી પાપ કર્મ દૂરથી જ દૂર જાય છે, તથાજગતમાં યશોવાદ પ્રવર્તમાન થાય છે, તથા દારિદ્રપણું સર્વથા નષ્ટ ભાવને પામે છે.
હવે જ્યારે જિનેશ્વર મહારાજને દેખવાથી જ ઉપરોક્ત સુખની, લાભની, યશની પ્રાપ્તિ થાય છે, ત્યારે અરિહંત મહારાજને નમસ્કાર કરવાથી કેટલા ફળની પ્રાપ્તિ થતી હશે ? તેનો વિચાર કરો. કિંબહુના! અહિત મહારાજને નમસ્કાર કરનારા ભવ્ય જીવોને સુખની સીમા જ રહેતી નથી.
उक्तं च विशेषावश्यकसूत्रे,
अरिहंत नमोक्कारो, जीवं मोएइ भव सहस्साओ । भावेण कीरमाणो, होइ पुणो बोहिलाभाए
11811
ભાવાર્થ :- અર્નિંહત મહારાજને કરેલો નમસ્કાર હજાર ભવથકી જીવોને મુકાવે છે. અને ભાવ થકી કરેલો નમસ્કાર વળી બોધિ બીજના લાભને માટે થાય છે.
Jain Education International
૧૨
For Personal & Private Use Only
www.jainelibrary.org