Book Title: Updeshpad Granth Part 02
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 16
________________ 6पहेशप : भाग-२ वेहपरिणामरहिते, ण गुणाहाणमिह होति रयणम्मि । जह तह सुत्ताहाणं, न भावतोऽभिन्नगंठिम्मि ॥३७१॥ 'वेधपरिणामरहिते'ऽपातितमध्यच्छिद्रेतथाविधप्रयोगाद्'न'नैव गुणाधानं सूत्रतन्तुप्रवेशइह भवति रत्ने'पद्मरागादौ, यथेति दृष्टान्तार्थः, तथासूत्राधानं'पारगतगदितागमन्यासः 'न' नैव भावतस्तत्त्ववृत्त्याऽभिन्नग्रन्थौ जीवे, तत्राद्यापि सूत्राधानस्य सद्बोधसम्पादकसामर्थ्याभावात्, तत्सम्पादनेनचतस्याविकलस्वरूपलाभसम्भवादिति ॥३७१॥ (भागममां मुह्यु छ त छे-) ગાથાર્થ–જેવી રીતે મધ્યમાં પાડેલા છિદ્રથી રહિત રત્નમાં સૂતરના તંતુનો પ્રવેશ થઈ શકતો નથી, તેવી રીતે અભિન્નગ્રંથિ જીવમાં જૈનાગમનો વિન્યાસ (=સ્થાપના) પરમાર્થથી થઈ શકતો નથી. ટીકાર્ય–તેવા પ્રકારના પ્રયોગથી પધરાગ વગેરે રત્નની મધ્યમાં છિદ્ર ન પાડ્યું હોય તો એ રત્નમાં સૂતરના તંતુનો પ્રવેશ થઈ શકતો નથી. તે જ રીતે જે જીવમાં ગ્રંથિનો ભેદ થયો નથી તે જીવમાં જિનેશ્વરે કહેલા આગમોની સ્થાપના (=જૈનાગમનો અભ્યાસ) તાત્ત્વિક થઈ શકતી નથી. કારણ કે તે જીવમાં હજી (તેવી યોગ્યતા પ્રગટી ન હોવાથી) જૈનાગમનો અભ્યાસ તેને સબોધની પ્રાપ્તિ કરાવવા સમર્થ નથી. જૈનાગમોનો અભ્યાસ સબોધની પ્રાપ્તિ કરાવવા દ્વારા જ પોતાના સંપૂર્ણ સ્વરૂપનો લાભ પામી શકે છે. આનો અર્થ એ થયો કે જે જૈનાગમનો અભ્યાસ સમ્બોધની પ્રાપ્તિ ન કરાવી શકે તેને પરમાર્થથી જૈનાગમોનો અભ્યાસ જ ન કહેવાય. નિશ્ચય નયના અભિપ્રાયે જે વસ્તુ પોતાનું કામ ન કરે તે અવસ્તુ છે=વસ્તુ જ નથી.) (૩૭૧) अमुमेवार्थ भावयतिजह तम्मि तेण जोगा, बज्झा संतोवि तत्तओ जेए । तह दव्वसुत्तजोगा, पायं जीवाण विण्णेया ॥३७२॥ यथा तस्मिन्नेव वेधपरिणामरहिते 'तेन' गुणेन 'योगाः' सम्बन्धाः 'बाह्याः' मध्यप्रवेशविरहाद् बहीरूपास्तत्प्रयोजनार्थभिः पुंभिः सम्पद्यमानाः सन्तोऽपि 'तत्त्वतः' परमार्थरूपतया 'न' नैव 'एते' सूत्रयोगा वर्तन्ते, जतुप्रभृतिना श्लेषद्रव्येण गुणसंयोजने रत्नस्य छायाविनाशात्, तदन्तरेण च तस्य तत्रावस्थानस्थैर्याभावादिति। तथा द्रव्यसूत्रयोगाः प्रायो बाहुल्येन जीवानां विज्ञेयाः । इह द्रव्यशब्दः कारणपर्यायोऽप्रधानपर्यायश्च शास्त्रेषु प्रयुज्यते । तत्र योऽसन्निहितग्रन्थिभेदानां दूरभव्यादीनामप्रधानः सूत्रयोगः स एकान्तत एव सद्बोधानाधायकतया तत्त्वपर्यालोचने न किञ्चिदेव । यस्त्वपुनर्बन्धकमाग्र्गाभिमुखमार्गपतितानाम् , स शुद्धबोधलाभावन्ध्यहेतुत्वाद् व्यवहारेण

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 538