________________
6पहेशप : भाग-२
वेहपरिणामरहिते, ण गुणाहाणमिह होति रयणम्मि । जह तह सुत्ताहाणं, न भावतोऽभिन्नगंठिम्मि ॥३७१॥
'वेधपरिणामरहिते'ऽपातितमध्यच्छिद्रेतथाविधप्रयोगाद्'न'नैव गुणाधानं सूत्रतन्तुप्रवेशइह भवति रत्ने'पद्मरागादौ, यथेति दृष्टान्तार्थः, तथासूत्राधानं'पारगतगदितागमन्यासः 'न' नैव भावतस्तत्त्ववृत्त्याऽभिन्नग्रन्थौ जीवे, तत्राद्यापि सूत्राधानस्य सद्बोधसम्पादकसामर्थ्याभावात्, तत्सम्पादनेनचतस्याविकलस्वरूपलाभसम्भवादिति ॥३७१॥
(भागममां मुह्यु छ त छे-)
ગાથાર્થ–જેવી રીતે મધ્યમાં પાડેલા છિદ્રથી રહિત રત્નમાં સૂતરના તંતુનો પ્રવેશ થઈ શકતો નથી, તેવી રીતે અભિન્નગ્રંથિ જીવમાં જૈનાગમનો વિન્યાસ (=સ્થાપના) પરમાર્થથી થઈ શકતો નથી.
ટીકાર્ય–તેવા પ્રકારના પ્રયોગથી પધરાગ વગેરે રત્નની મધ્યમાં છિદ્ર ન પાડ્યું હોય તો એ રત્નમાં સૂતરના તંતુનો પ્રવેશ થઈ શકતો નથી. તે જ રીતે જે જીવમાં ગ્રંથિનો ભેદ થયો નથી તે જીવમાં જિનેશ્વરે કહેલા આગમોની સ્થાપના (=જૈનાગમનો અભ્યાસ) તાત્ત્વિક થઈ શકતી નથી. કારણ કે તે જીવમાં હજી (તેવી યોગ્યતા પ્રગટી ન હોવાથી) જૈનાગમનો અભ્યાસ તેને સબોધની પ્રાપ્તિ કરાવવા સમર્થ નથી. જૈનાગમોનો અભ્યાસ સબોધની પ્રાપ્તિ કરાવવા દ્વારા જ પોતાના સંપૂર્ણ સ્વરૂપનો લાભ પામી શકે છે. આનો અર્થ એ થયો કે જે જૈનાગમનો અભ્યાસ સમ્બોધની પ્રાપ્તિ ન કરાવી શકે તેને પરમાર્થથી જૈનાગમોનો અભ્યાસ જ ન કહેવાય. નિશ્ચય નયના અભિપ્રાયે જે વસ્તુ પોતાનું કામ ન કરે તે અવસ્તુ છે=વસ્તુ જ નથી.) (૩૭૧)
अमुमेवार्थ भावयतिजह तम्मि तेण जोगा, बज्झा संतोवि तत्तओ जेए । तह दव्वसुत्तजोगा, पायं जीवाण विण्णेया ॥३७२॥
यथा तस्मिन्नेव वेधपरिणामरहिते 'तेन' गुणेन 'योगाः' सम्बन्धाः 'बाह्याः' मध्यप्रवेशविरहाद् बहीरूपास्तत्प्रयोजनार्थभिः पुंभिः सम्पद्यमानाः सन्तोऽपि 'तत्त्वतः' परमार्थरूपतया 'न' नैव 'एते' सूत्रयोगा वर्तन्ते, जतुप्रभृतिना श्लेषद्रव्येण गुणसंयोजने रत्नस्य छायाविनाशात्, तदन्तरेण च तस्य तत्रावस्थानस्थैर्याभावादिति। तथा द्रव्यसूत्रयोगाः प्रायो बाहुल्येन जीवानां विज्ञेयाः । इह द्रव्यशब्दः कारणपर्यायोऽप्रधानपर्यायश्च शास्त्रेषु प्रयुज्यते । तत्र योऽसन्निहितग्रन्थिभेदानां दूरभव्यादीनामप्रधानः सूत्रयोगः स एकान्तत एव सद्बोधानाधायकतया तत्त्वपर्यालोचने न किञ्चिदेव । यस्त्वपुनर्बन्धकमाग्र्गाभिमुखमार्गपतितानाम् , स शुद्धबोधलाभावन्ध्यहेतुत्वाद् व्यवहारेण