Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૩
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ ભાષ્યાર્થ– તે પાંચ પ્રકારના (મહા)વ્રતની સ્થિરતા માટે એક એક વ્રત)ની પાંચ પાંચ ભાવનાઓ છે.
તદ્યથા એવા પાઠથી પ્રસ્તુત ભાવનાઓનો પ્રારંભ થાય છે. અહિંસાની ઈર્યાસમિતિ, મનોમિ, એષણાસમિતિ, આદાન- નિક્ષેપણા સમિતિ અને આલોકિતપાન-ભોજન એમ પાંચ ભાવના છે.
સત્યવચનની અનુવીચિ ભાષણ, ક્રોધપ્રત્યાખ્યાન, લોભપ્રત્યાખ્યાન, અભીરુત્વ અને હાસ્યપ્રત્યાખ્યાન એ પાંચ ભાવનાઓ છે.
અસ્તેયની અનુવચિ-અવગ્રહયાચન, અભણાવગ્રહયાચન, એતાવદિત્યવગ્રહાવધારણ, સમાનધાર્મિકાવગ્રહયાચન, અનુજ્ઞાપિતપાનભોજન એ પાંચ ભાવનાઓ છે.
બ્રહ્મચર્યની સ્ત્રી-પશુ-પંડકસંસક્તશયનાસનવર્જન, રાગસંયુક્તસ્ત્રીકથાવર્જન, સ્ત્રીઓની મનોજ્ઞ ઇંદ્રિયોનું અવલોકનવર્જન, પૂર્વરતઅનુસ્મરણવર્જન અને પ્રણીતરસભોજનવર્જન એ પાંચ ભાવનાઓ છે.
સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દ આપાંચવિષયો મનોજ્ઞ પ્રાપ્ત થયે છતે ગૃદ્ધિનો ત્યાગ કરવો અને અમનોજ્ઞ પ્રાપ્ત થયે છતે હૈષનો ત્યાગ કરવો. (૭-૩)
टीका- अणुव्रतस्य चोपरि बन्धवधादिकातिचारपरिहाररूपा वक्ष्यमाणाः अपायावद्यदर्शनादिकाश्च सामान्यरूपाः, महाव्रतं चोपभोगाभिलाषिभिधृतिसंहननपरिहाण्या प्रमादबहुलैर्दूरक्षमतस्तत्प्रतिपातपरिहारार्थं भाव्यन्त इति भावनाः, तदित्यनेन 'पञ्चविधस्येति सर्वनाम्नाऽनन्तरत्वात् महाव्रतमिति सम्बध्यते, भाष्यकारस्तु यद्यपि सामान्येन व्रतस्येति विवृणोति तथापि तच्छब्दोपादानसामर्थ्यान्महाव्रताभिसम्बन्धः, अन्ये तु व्याचक्षते-द्वयोरपि व्रतयोाय्यः सम्बन्धः, सम्भवति हि श्रावकस्यापि कस्यचिद्यथोक्तं भावनाजालमेवं, एवं तस्य व्याप्तिः स्यात्, व्यापिन्यश्च व्रतिनो भावना इष्यन्ते, तस्य पञ्चविधस्येति पञ्चप्रकारस्य प्राणातिपातविरत्यादेः स्थैर्यार्थं दावा॑पादनार्थं स्थिरत्वं प्रयोजनमुद्दिश्य ૧. “પશ્ચવિધતિ’ રિ પd: fધ પ્રતિમતિ |