Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૨૦
श्री तत्वापिगमसूत्र अध्याय-७ यावज्जीवं वा अधिकृत्य, कालाभ्यन्तरे संकल्पितप्रमाणातिरेकक्षेत्रवास्तुग्रहणमिच्छापरिमाणातिचारः, हिरण्यं रजतं घटितमघटितं वाऽनेकप्रकारं पात्रादि, तथा सुवर्णमपि, एतद्ग्रहणाच्च इन्द्रनीलमरकताद्युपलकपरिग्रहः, सर्वेषामभिगृहीतप्रमाणातिक्रमोऽतिचारः, धनं गोमहिष्यजाविका-करभ-तुरग-करिप्रभृतिचतुष्पदपरिग्रहः, धान्यं व्रीहिकोद्रव-मुद्ग-माष-तिल-गोधूम-यवप्रभृति सर्वमगारिणो परिमितं ग्राह्यम्, उपरि प्रमाणाद्ग्रहणमतिचारः, दासीदासाः कर्मकराः उपरुद्धिका वा परिणयनादिविधिना स्वीकृता वा पत्नीत्यादि सकलद्विपदाभिगृहीतपरिमाणातिक्रमोऽतिचारः, ततश्च हंस-मयूर-कुर्कुट-शुक-सारिकादीनां च प्रमाणातिरेकोऽतिचारः, कुप्यं-कांस्य-लोह-ताम्र-सीसक-त्रपुमृद्भाण्डक-त्वचिसार-विकारोदन्तिका-काष्ठ-कुंडिका-पारि-मञ्चकमञ्चिकादिप्रमाणातिरेकग्रहणमतिचार इत्येवमेते इच्छापरिमाणव्रतस्यातिचाराः पञ्च भवन्तीति ॥७-२४॥
ટીકાર્થ– ક્ષેત્ર-વાસ્તુથી આરંભી કુષ્ય સુધીના શબ્દોનો દ્વન્દ સમાસ કર્યો છે. ક્ષેત્ર-વાસ્તુ વગેરેના પ્રમાણોનો પહેલાં સંકલ્પ કરીને વિશિષ્ટ કાળ સુધી જે પ્રમાણો ગ્રહણ કર્યા હોય તે પ્રમાણોનું ઉલ્લંઘન કરવું એ અતિચાર છે. સૂત્રમાં રહેલ પ્રમાણાતિક્રમ શબ્દ ક્ષેત્ર-વાસ્તુ વગેરે પ્રત્યેક શબ્દની સાથે સંબંધવાળો છે. આને ભાષ્યકાર બતાવે છે– 'क्षेत्रवास्तुप्रमाणातिक्रमः' इत्यादि तेमiક્ષેત્ર-ક્ષેત્ર એટલે ધાન્યની ઉત્પત્તિની ભૂમિ. ક્ષેત્ર, સેતુ અને કેતુના ભેદથી બે પ્રકારનું છે. તેમાં અરઘટ્ટ આદિથી જે ક્ષેત્ર સિંચાય તે સેતુ છે. આકાશમાંથી પડેલા પાણીથી ધાન્ય ઉત્પન્ન કરી શકાય તેવું ક્ષેત્ર કેતુ છે.
વાસ્તુ-વાસ્તુ એટલે ઘર. તે પણ ત્રણ પ્રકારનું છે. ભોંયરું આદિ ખાત છે. મહેલ (વગેરે) ઉચ્છિત છે. ભોંયરાની ઉપર મહેલ વગેરેની રચના ખાતોચ્છિત છે. પ્રત્યાખ્યાનકાળે ચાર માસ, એક વર્ષ કે માવજીવ સુધી