Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 256
________________ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ સૂત્ર-૨૯ भाष्यार्थ- अप्रत्युपेक्षित-अप्रमार्तितमां उत्सर्ग, अप्रत्युपेक्षितઅપ્રમાર્જિતના આદાન અને નિક્ષેપ, અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત સંસ્તારનો ઉપક્રમ, અનાદર અને મૃત્યનુપસ્થાપન આ પ્રમાણે આ પાંચ पौषधोपवासना अतियारो छे. (७-२८ ) ૨૩૨ टीका - प्रत्युपेक्षणं - चक्षुषा निरीक्षणं भूस्थण्डिलस्य सचित्तमिश्र - स्थावरजङ्गमजन्तुशून्यतोपलम्भाय, प्रमार्जनं वस्त्रप्रान्तादिना विशुद्धिहेतोर्यथा युज्यमानम्, आगमोपयुक्तस्य प्रतिपन्नपौषधोपवासस्य अयं क्रियाकलापोऽगारिणः प्रतिनिर्दिश्यते, उत्सर्गः - त्यागो निष्ठयूतस्वेदमलमूत्रपुरीषादीनां प्रत्यवेक्षिते प्रमार्जिते चोत्सर्गः कार्यः, अथाप्रत्यवेक्षिताप्रमार्जिते उत्सर्गं करोति ततः पौषधोपवासव्रतमतिचरतीति, आदानं-ग्रहणं पृष्ठिपीठफलकादीनां तदपि प्रत्यवेक्ष्य प्रमृज्य च कार्यमन्यथाऽप्रत्यवेक्षिताप्रमार्जितस्यादानं अतीचारो, निक्षेपश्च, तथा अप्रत्यवेक्षिते अप्रमार्जिते च भूदेशे संस्तारोपक्रमः, संस्तीर्यते यः प्रतिपन्नपौषधोपवासेन दर्भकुशकम्बलवस्त्रादिस्तस्योपक्रमकरणमनुष्ठानं भूदेशे, यद्वा दर्भादि संस्तीर्यते तत् प्रत्यवेक्ष्य प्रमृज्य चेति, अन्यथाऽतिचारः, अनादरः पौषधोपवासं प्रति, स्मृत्यनुपस्थापनं च प्राग्व्याख्यातम्, पौषधोपवासप्रतिपत्तिकर्त्तव्यक्रियायां तद्विषयमेव च स्मृत्यनुपस्थापनमित्येते पञ्च पौषधोपवासस्यातिचारा भवन्तीति ॥७-२९॥ ટીકાર્થ– પ્રત્યુપેક્ષણ એટલે સચિત્ત અને મિશ્ર એવા સ્થાવર-ત્રસ જંતુઓથી રહિત ભૂમિપ્રદેશની પ્રાપ્તિ માટે(=ભૂમિપ્રદેશ જંતુઓથી રહિત છે કે એ જોવા માટે) ચક્ષુથી નિરીક્ષણ. વિશુદ્ધિ માટે વસ્ત્રના છેડા આદિથી યથાયોગ્ય પ્રમાર્જન કરવું. જેણે પૌષધોપવાસનો સ્વીકાર કર્યો છે તેવા આગમમાં ઉપયોગવાળા ગૃહસ્થ માટે આ ક્રિયાસમૂહનો નિર્દેશ वामां आवे छे. उत्सर्ग भेटले थंड - परसेवो-मण-मूत्र - विष्ठाहिनो ત્યાગ કરવો. નિરીક્ષણ કરેલા અને પ્રમાર્જેલા સ્થળમાં ત્યાગ કરવો

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280