Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૨૮
૨૩૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ નવમા વ્રતના અતિચારોयोगदुष्प्रणिधानानादरस्मृत्यनुपस्थापनानि ॥७-२८॥ સૂત્રાર્થ– મન, વચન, કાયા એ ત્રણ યોગોનું દુષ્પરિધાન, અનાદર અને મૃત્યનુપસ્થાપન એ પાંચ સામાયિક વ્રતના અતિચારો છે. (૭-૨૮)
भाष्यं- कायदुष्प्रणिधानं, वाग्दुष्प्रणिधानं, मनोदुष्प्रणिधानमनादरः, स्मृत्यनुपस्थापनमित्येते पञ्च सामायिकव्रतस्यातिचारा भवन्ति ॥७-२८॥
ભાષ્યાર્થ- કાયદુષ્મણિધાન, વાગ્દષ્મણિધાન, મનોદુષ્પરિધાન, અનાદર અને નૃત્યનુપસ્થાપન આ પ્રમાણે આ પાંચ સામાયિકવ્રતના भतियारी छ. (७-२८)
टीका- युज्यन्ते इति योगा:-कायादयः प्रणिधानं प्रयोगः दुष्टं प्रणिधानं दुष्प्रणिधानं, दुष्प्रणिधानमिति शरीरावयवाः-पाणिपादादयस्तेषामनिभृततावस्थापनं कायदुष्प्रणिधानं, वर्णसंस्काराभावार्थानवगमचापलान्विता वाक्क्रिया वाग्दुष्प्रणिधानं, क्रोधलोभाभिद्रोहाभिमानेादिकार्यव्यासङ्गजातसम्भ्रमो दुष्टं प्रणिधत्ते मन इति मनोदुष्प्रणिधानं, अनादरः-अनुत्साहः, प्रतिनियतवेलायामकरणं सामायिकस्य, यथाकथञ्चित्प्रवृत्तिरनादरः अनैकाग्रयं, स्मृत्यनुपस्थापनमुद्घान्तचित्तता, स्मृतेरनुपस्थापनं स्मृत्यभावः, किंविषयायाः स्मृतेः ?, सामायिकप्रस्तावात् तद्विषयाया इति, सामायिकं मया कर्त्तव्यं न कर्त्तव्यमिति वा कृतं न कृतमिति वा स्मृतिभ्रंशः, स्मृतिमूलत्वाच्च मोक्षसाधनानुष्ठानस्येत्येते पञ्च सामायिकव्रतस्यातिचारा भवन्तीति ॥७-२८॥
ટીકાર્થ– યોજાય તે યોગો. કાયા વગેરે યોગો છે. પ્રણિધાન એટલે પ્રયોગ. દુષ્ટ પ્રણિધાન તે દુષ્મણિધાન. (યોગોને અયોગ્ય રીતે જોડવા ते योगप्रशियान).
હાથ-પગ વગેરે શરીરના અવયવોને અસ્થિર રાખવા તે કાયદુપ્પણિધાન. વર્ષોની શુદ્ધિથી રહિત, અર્થ ન સમજાય તેવી, અને यंयताथा(=quथी) युवा या वा प्राधान. . ओ५