Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૮૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ સૂત્ર-૧૮ सति समक्षमेव सोपधमभूतान् गुणान् वक्ति, दाक्षिण्यात् जानानोऽपि परमार्थं [तन्मध्यसंवासपरिचयदोषात् तदीयप्रतिश्रयान्नपानोपजीवी दयापरा यूयममलबोधभाज इति वा परा शीलसम्पद् युष्मास्विति गुणवचनं प्रासंगिकमत्र, परिचयात्तु प्रसवो दोषाणां, तथा तदन्यश्रवणे तन्मध्यदर्शने वोन्मार्गप्रतिपत्तिः स्यात् कस्यचित् कदाचिदिति प्रत्यवायः, मिथ्यादर्शनदाढ्यं वा जायेत तद्वर्गस्येति प्रत्यवायः], तथा निरुपधमेव भूतगुणाभिधानं जातुचित् कुर्यात् परिचयप्रीत्या, ततश्च त एव पूर्वका दोषाः समापतन्ति, अतः संवासात् परिचयलक्षणात् ज्ञानक्रियाभ्रंश इति दूरतः संस्तवः परिहार्यः ॥ एवं शङ्कादिसकलशल्यरहितं सम्यक्त्वं शेषगुणानामाधारीभवति अशुद्धं तु न प्रतीच्छति गुणान् विनाशयति चेति //૭-૧૮ાા.
ટીકાર્થ– શંકા વગેરે શબ્દો દ્વન્દ સમાસમાં પ્રથમ વિભક્તિથી બતાવ્યા છે. “સEછે.' તિ, સમ્યગ્દર્શનને ધારણ કરનારના અતિચારો છે. અતિચારો મોહનીયકર્મની વિચિત્રતાના કારણે આત્માના વિશેષ પ્રકારના પરિણામરૂપ છે. તે પાંચેય દ્વન્દ્રપદોને શ ઇત્યાદિ વૃત્તિથી (=ભાષ્યથી) બતાવે છે.
શંકા
“ધતિ' રૂલ્યક્તિ જેણે જીવ-અજીવાદિ તત્ત્વને સારી રીતે જાણ્યું છે તેવા પણ “માવત: તિ ભગવાન શ્રીવર્ધમાનસ્વામીના શાસનને જેણે ભાવથી સ્વીકાર્યું છે તેવા “બસંહાર્યમ: તિ અન્યના આગમોમાં કહેલી અસંગત પ્રક્રિયાઓથી જેની બુદ્ધિ ચલિત કરી શકાય તે સંહાર્યમતિ છે. જે સંહાર્યમતિ નથી તે અસંહાર્યમતિ. ભગવાન અરિહંતે રચેલા તત્ત્વોની શ્રદ્ધાથી જેની મતિ ચલિત ન કરી શકાય તેવા સમ્યગ્દષ્ટિને જીવાદિ પદાર્થોમાં સંદેહ થાય. જેમકે, આત્મા લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય જીવ-પુદ્ગલોની અનુક્રમે ગતિ અને સ્થિતિના હેતુ છે=અપેક્ષાકારણ છે. ઇત્યાદિ અનેક પદાર્થો અત્યંત સૂક્ષ્મ