Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ કષાયાદિના નિમિત્તથી થાય છે. દર્શનાવરણકર્મના ઉદયથી ઊંઘવું તે નિદ્રા. નિદ્રા પાંચ પ્રકારની છે. નિદ્રાના પરિણામથી પીધેલા ધતૂરાવાળા અને પિત્તના ઉદયથી વ્યાકુળ અંતઃકરણવાળા પુરુષની જેમ અત્યંત મૂઢ બનેલો અને કર-ચરણોને ફેંકવા-દૂર કરવાથી પ્રારંભી)શરીરના છેડા સુધીની ક્રિયાને કરતો જીવ પ્રમત્ત છે. મદ્ય એટલે મધુવાર અને શીધુ મદિરા વગેરે દારૂ. દારૂ પીધે છતે જાણે મૂછ આવી હોય તેમ વિહલતાને પામેલો જીવ પ્રમત્ત કહેવાય છે. સ્ત્રી-ભક્ત-દેશ-રાજાના વૃત્તાંતવાળી કથા વિકથા છે. રાગ-દ્વેષથી ઘેરાયેલ અને સ્ત્રીકથા વગેરે વિકથાના પરિણામવાળો જીવ પ્રમત્ત છે.
પ્રમત્તનો યોગ તે પ્રમત્તયોગ. અહીં કર્તામાં ષષ્ઠી વિભક્તિ છે. યોગપરિણામને વિશેષથી કહે છે- યોગ એટલે વ્યાપાર કે ચેષ્ટા, અર્થાત પ્રમત્તજીવની ચેષ્ટા પ્રમત્તયોગ છે. પ્રમોત્ એ પ્રમાણે પંચમી વિભક્તિ તૃતીયા વિભક્તિના અર્થમાં જાણવી. પ્રમત્તયોગથી=પ્રમત્તવ્યાપારથી જે પ્રાણવ્યપરોપણ તે હિંસા છે. અથવા પંચમી વિભક્તિનું વિધાન છે. તેમાં કર્મમાં સ્વી પ્રત્યયનો લોપ થતા વિશેષથી કથન છે. सेभ प्रासादमारुह्य प्रेक्षते-प्रासादात् प्रेक्षते में प्रभारी प्रमत्तयोगं પ્રાણ-પ્રમત્તયો – પ્રમત્તયોગને પામીને પ્રાણવ્યપરોપણને કરતો આત્મા હિંસાને કરે છે, અર્થાત્ પ્રમતયોગથી પ્રાણવ્યપરોપણને કરતો આત્મા જ હિંસા કરે છે. અથવા અધિકરણમાં વિશેષ કથન છે. તે આ પ્રમાણેગાસને ૩૫વિશ્ય પ્રેક્ષતે માસના પ્રેક્ષા એ પ્રમાણે પ્રમત્ત એટલે પ્રમાદ. પ્રમાદમાં રહીને પ્રાણ વ્યપરોપણને આચરતો(Fકરતો) આત્મા હિંસાને કરે છે. આ પ્રમાણે (સૂત્રમાં) પંચમીનો પ્રયોગ કરાય છે. અત્યથર્મ એ સૂત્રમાં “બાવળો :” એ સૂત્રની અનુવૃત્તિ આવે છે. તે સૂત્રમાં(ત્યથર્ષવા એ સૂત્રમાં) વિકલ્પ ભાવઅર્થમાં ત પ્રત્યયનું વિધાન છે. એથી પ્રમત્ત એટલે પ્રમાદ, પ્રમાદથી યોગ તે પ્રમાદયોગ. યોગ એટલે સંબંધ. પ્રમાદથી સંબંધ એટલે આત્માની પ્રમાદરૂપ ૧. શેરડીના રસમાંથી બનાવેલ દારૂને શીધુ કહેવામાં આવે છે.