Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૮૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ સૂત્ર-૧૮ शीलानि, एवमयमगार्यणुव्रतशीलसम्पन्नो व्रतीत्युच्यते, स च व्रतीति निःशल्य इत्यमुष्माद्धि वचनादिदमपि सामर्थ्यतः प्रतिपादितं भवति व्रती नियतं सम्यग्दृष्टिरिति, व्रतिलक्षणादेव विशिष्टावधारणं यो व्रती सोऽवश्यंतया सम्यग्दृष्टिः-सम्यग्दर्शनी भवतीति, यतः शङ्कादिदोषदूषितमनसो मिथ्यादर्शनशल्यत्रुट्यमानसकलमूलोत्तरगुणाधारतत्त्वार्थश्रद्धानस्य नियमत एव नास्ति व्रतित्वमतो व्रती नियतं सम्यग्दृष्टिरिति, तत्र तेषु सम्यक्त्वाणुव्रतगुणव्रतशिक्षाव्रतेषु सम्यग्दर्शनातिचारः पञ्चधाऽयं
ટીકાવતરણિકાર્થ– હવે જેમના સ્વરૂપનું વ્યાખ્યાન પૂર્વે કર્યું છે તે શીલોનો ઉપસંહાર કરે છે– “પતન ઇત્યાદિથી પછીના સૂત્રના સંબંધને પણ કહે છે.
દિવ્રતાદિ– દિશાઓમાં વ્રત તે દિવ્રત. દિવ્રત જેમની આદિમાં છે તે દિવ્રતાદિ. સંલેખનાની સાથે આ સાતેય દિવ્રતાદિ શીલ છે.
શીલ– જેનો અભ્યાસ કરાય છે-જે આત્મામાં વારંવાર એકઠું કરાય છે તે શીલ.
આ પ્રમાણે અણુવ્રતો અને શીલથી યુક્ત આ અગારી “વતી’ એમ કહેવાય છે.
વ્રતી નિઃશન્ય: એ સૂત્રથી સામર્થ્યથી આ પણ પ્રતિપાદન કરેલું થાય છે કે, તે વ્રતી નિયમા સમ્યગ્દષ્ટિ હોય. વ્રતના લક્ષણથી જ અવધારણ થાય છે કે જે વ્રતી હોય તે નિયમો સમ્યગ્દષ્ટિ હોય. કારણ કે શંકાદિ દોષોથી દૂષિત મનવાળા અને મિથ્યાદર્શનશલ્યથી સકળ મૂલોત્તરગુણોનો આધાર એવી તત્ત્વાર્થશ્રદ્ધા જેની તૂટી રહી છે એવાવ્રતીને નિયમાવતિપણું ન હોય. આથી વ્રતી નિયમો સમ્યગ્દષ્ટિ હોય. સમ્યકત્વ-અણુવ્રતગુણવ્રત-શિક્ષાવ્રતોમાં સમ્યગ્દર્શનનો પાંચ પ્રકારનો અતિચાર આ છે– સમ્યગ્દર્શનના અતિચારોशङ्काकाङ्क्षाविचिकित्साऽन्यदृष्टिप्रशंसासंस्तवाः
सम्यग्दृष्टेरतिचाराः ॥७-१८॥