Book Title: Tattvarthadhigam Sutram Part 07
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ સૂત્ર-૩ ત્યારે રાત્ શત્ પ્રત્યયોગ તરસ્યા એ સૂત્રથી સન્ પ્રત્યય થાય. (દષ્ટાંત તરીકે) દ દી તાતિ-કિશો તિ એ પ્રમાણે વાક્ય અને વૃત્તિ થાય. આ ઘટતું નથી. કારણ કે હું પ્રત્યાયાંત પદની સાથે વ્રતાનિ કે ભાવના એ બેમાંથી કોઈ એકના સંબંધવાળા કરાય. જો પાનામ્ એમ પર્યન્ત ની સાથે વ્રતો સંબંધવાળા કરાય તો ષષ્ઠીમાં કારકપણું ન હોવાથી ષષ્ઠીથી શત્ પ્રત્યય પ્રાપ્ત ન થાય. હવે જો ભાવનાઓની સાથે સંબંધ કરાય તો પપગ્ન માવના ભવન્તિ તિ પણ એમ કહેવું જોઈએ. બીજા પગ્ન શબ્દનું ગ્રહણ ન કરવું જોઇએ. એથી તસ્વૈર્થ ભાવના: ગ્નિશ એવો સૂત્ર પાઠ બોલવો જોઈએ. આ પ્રમાણે બંને રીતે શત્ પ્રત્યય ઘટતો નથી. આથી તધૈર્થ ભાવના: પ પ એવું સૂત્ર યોગ્ય છે.
તથા એવા પાઠથી પ્રસ્તુત ભાવનાઓનો પ્રારંભ થાય છે. અહિંસાની ઇસમિતિ, મનોગુપ્તિ, એષણા સમિતિ, આદાનનિક્ષેપણાસમિતિ અને આલોકિતપનભોજન એમ પાંચ ભાવના છે. આ શબ્દાર્થ છે. ભાવાર્થ આ છે–)
અહિંસા એટલે પ્રાણાતિપાતથી વિરતિ. તાવત્ શબ્દ ક્રમને જણાવનાર છે. પ્રાણાતિપાતવિરતિની ભાવનાઓ પહેલા કહેવાય છે. પછી મૃષાવાદાદિ વિરતિની ભાવનાઓ કહેવાશે.
ઈર્યાસમિતિ- ઈર્યા એટલે ગમન. તેમાં સમિતિ=સારી ગતિ. (આ શબ્દાર્થ છે. ભાવાર્થ આ છે-)શાસ્ત્ર પ્રમાણે આત્માના અહિંસાના પરિણામ, સારી ગતિમાં જ ઉપયોગ, આગળ યુગપ્રમાણ દૃષ્ટિથી સ્થાવર-જંગમ જીવોનો ત્યાગ કરતો અપ્રમત્તપણે ગતિ કરે ઇત્યાદિ વિધિ ઈર્યાસમિતિ છે.
મનગુમિનની ગુપ્રિમનાગુપ્તિ, અર્થાત્ મનનું રક્ષણ આર્તિ-રૌદ્ર ધ્યાનનો પ્રચાર ન થાય અને ધર્મધ્યાનમાં ઉપયોગ રહે એ મનોગુતિ છે.
એષણા સમિતિ– એષણા ગવેષણ, ગ્રહણ અને ગ્રાસના ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં અસમિતને(=ઉપયોગથી રહિતને) છએય કાયોનો ૧. સિદ્ધહેમ,વ્યાકરણ પ્રમાણે સાર્થ વીણાય (૭-૨-૧૫૧) એ સૂત્રથી પ્રત્યય થાય.