Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
-- અનુક્રમણિકા
આગમ રહસ્ય
આધસમ્યકત્વ કેમ ? ને જન્મથી ઉત્તમતા તલાટીપણાની સ્થિતિ ૨ આગમોદ્ધારકની અમોઘ દેશના
પ્રયત્ન છતાં પરિણામ કેમ નહિ ? * મુનિલિંગની મહત્તા
રાજા શ્રેણીકના રાજ્યઅમલની છાયા પણ કેવી ? ૩ મહાસતી મયણાસુંદરીની મનનીય મનોદશા ૪ સાગર સમાધાન * સુકાએલું આદું ( સુંઠ)જો ખાવાના ઉપયોગમાં લઇ શકાય છે તો તે પ્રમાણે બીજા ૧૬
બટાટા વિગેરે કંદમૂળ પણ સૂકવીને વાપરવામાં શી અચડણ? - પર્યુષણા પછી ભાદરવા સુદિ આઠમના રોજ સામાચારી કેટલીક જગપર વાંચવામાં ૧૬
આવે છે અને કેટલીક જગપર વાંચવામાં આવતી નથી તો વ્યાજબી શું? - ચતુર્વિધ સંઘમાં કલ્પસૂત્ર, બારસાસૂત્ર મૂળ વાંચવાના અધિકારી કોણ?
સાધ્વીજી મહારાજ શ્રાવક સમુદાય સમક્ષ વ્યાખ્યાન કરી શકે કે નહિ ? ને સાધ્વીજી મહારાજ પુરૂષોના મસ્તક ઉપર વાસક્ષેપ કરી શકે ?
હાલ ચંદરવા પુંઠીયામાં સ્થૂલભદ્રજી, ગૌતમસ્વામિજી આદિ પૂજ્ય મહાન પ્રભાવિક ૧૬
પુરુષો આલેખીત કરવા વ્યાજબી છે ? ને બારવ્રત સંપૂર્ણ ન લેવાય હોય અને ઓછા વ્રત લેવા હોય તો નાણ માંડવી યોગ્ય ? ૧૭ -
આવશ્યવૃત્તિકાર શ્રી હરિભદ્રસૂરિમ. “પું પત્તેય વૃદ્ધા' ની વ્યાખ્યા અને નંદીસૂત્રની ૧૭
વ્યાખ્યામાં જણાવેલ વાતનો અવિરોધ કેવી રીતે જાણવો ? ૫ સમાલોચના ૬ જિનેશ્વરની વાણીનું પાન કરતી એક ડોસી ૭ પરમપવિત્ર પર્યુષણાપર્વની વ્યવસ્થા અને તેના પવિત્ર કાર્યો
નવપદમય સિદ્ધચક્રની આરાધનામાં સમષ્ટિવાદ ૯ સમાલોચના ૧૦ આગમરહસ્ય ને શ્રુતિ અને શ્રુતવ્યવહારના હેતુ ૧૧ આગમોદ્ધારકની અમોઘ દેશના ને ભવ્યભવ્ય સ્વરૂપ વિચારણા ને નરક ગતિની સિદ્ધિ
\
s
2
)
\
\s
o