Book Title: Shravika Subodh
Author(s): Tribhuvandas Bhanji Jain
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ સિદ્ધ કરવામાં આવ્યું છે. કેળવણી પામેલી શ્રાવિકાના યશોગાનનુ એક મનાર જક ગીત પ્રારંભમાં આપી એ વિષયને સારે। પવિત કરવામાં આવેલા છે અને તેને સારી રીતે પ્રમાણભૂત બનાવ્યેા છે. વર્તમાનકાળે વિવિધ પ્રકારની શિક્ષણપદ્ધતિ પ્રવર્તે છે અને તેમાં શ્રાવિકાને કેવું શિક્ષણુ આપવાની જરૂર છે? તથા તે વિષયમાં કુવા કેવા વિષયા શ્રાવક કાંતાના કેમળ હૃદયમાં સ્થાપિત કરવા જોઇએ ? તે વિષેની ઉત્તમ પ્રકારની સૂચનાએ પણ પ્રદર્શિત કરવામાં આવેલી છે. ઉપર પ્રમાણે શ્રાવિકાધ અને શ્રાવિકાકર્તવ્યનું દિગ્દર્શોન કરાવ્યા પછી શ્રાવિકાની માતા તરીકેની ફરજો બતાવવાને પ્રથમ ખાળશિક્ષણના ઉપયાગી વિષય સવિસ્તર દાખલ કરવામાં આવ્યા છે. ગૃહવાસમાં રહેનારા દંપતીના પ્રેમની મૂર્ત્તિ સ ંતતિ છે. તે સ ંતતિની સુધારણા કરવાને શ્રાવિકામાતાએ સદા તત્પર રહેવાનું છે; કારણુ કે, બાળકની ભવિષ્યની સ્થિતિના આધાર માતા છે, ઇત્યાદિ સવિસ્તર વિવેચન કરી એ વિષયને ક્રમાનુસાર ગ્રંથિત કરવામાં આવ્યા છે. તે પછી બાલશિક્ષણના ઉપયાગી વિષયને ચર્ચી શ્રાવક માતાની ગુણાવળી, બાળકનેા માતાપિતા પ્રત્યે ધર્મ, સંતાન તરફ્ માબાપનું કવ્ય, વધુધમ, પતિવશીકરણ અને ગૃહકાર્યવ્યવસ્થાનુ સુબાધક બ્યાન આપેલું છે કે જે વાંચવાથી ગૃહિણી થયેલી શ્રાવિકા આ સંસારસાગર તરવાને ગૃહપતિને નાવિકા સમાન થઇ પડે. તે પછી ધર્મના સાધન રૂપ આ શરીરની આરેાગ્યતા રાખવાને માટે ગૃહાપયેાગી ચિકિત્સાના વિષય ટૂંકામાં આપ્યા છે, જે જાણવાથી ઉત્તમ ગૃહિણી પેાતાની અને પેાતાની પ્રજાની આરેાગ્યરક્ષિકા બની શકે છે. છેવટે દરદીની માવજત કરવાની ઉત્તમ શિક્ષા આપી આ મુક સમાપ્ત કરવામાં આવી છે. શ્રાવિકાશિક્ષણ માટે આ અતિ ઉપયોગી છુક છે, તે જો દરેક જૈન કન્યાશાળામાં યુવાન સ્ત્રીઓને શિક્ષણ રૂપે વચાવવામાં આવશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 118