Book Title: Shravika Subodh Author(s): Tribhuvandas Bhanji Jain Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ શ્રાવિકા સુએધ દણની પ્રસ્તાવનાના સાર સહિત પ્રસ્તાવના ચતુર્વિધ સંધમાં ગણાયેલી શ્રાવિકા આ તપ્રજાની આદ્ય પાળક અને પોષક જનની છે. પરમ પવિત્ર સતીપદની અધિકારિણી પણ તે જ છે. જૈનપ્રજાનુ' જાતીય મહત્ત્વ તથા જનમંડળનું ગૌરવ તેને આધારે રહેલુ છે. તે શ્રાવિકા કેળવણીરૂપ સુધાથી સિંચિત થઇ હાય તેા તેમના ઉદરથી જન્મ લઇ તેમને ખેાળે લાલિત-પાલિત થયેલી પ્રશ્ન પેાતાના જીવનનેા ઉત્ક મેળવી શકે છે. માતા સુશિક્ષિત અને ધાર્મિક હાય તા તેની સંતતિ સચ્ચારિત્ર તથા ધર્મિષ્ઠ થાય છે. સરસ્વતીની સેવા કરનારી શ્રાવકમાતા બાળકેાના અવિકસિત, એવા વિવેક અને ધર્માભાવને પરિસ્ફેટ કરવાને માટે વિચાર કરતી રહે છે, કેળવણી પામેલી માતા વિના, પુત્ર-પુત્રી સારી કેળવણી મેળવી શક્યાં નથી, એ વાત નિર્વિવાદ છે. એવા સંખ્યાબંધ પ્રમાણ આપણી સમક્ષ છે, તથાપિ આપણે જનમડળના સર્વાં પ્રકારના મ`ગળની ભૂમિરૂપ નારીજીવનની ઉન્નતિ કરવામાં આગળ વધતા નથી એ આપણા અક્ષમ્ય પ્રમાદ છે. આપણાં સર્વ પ્રકારનાં કર્તવ્યમાં મુખ્ય કાર્યાં જ શ્રાવિકાઓને સુશિક્ષા આપવાના પ્રબંધ કરવા એ છે. જ્યાં સુધી શ્રાવકમાતાએ સુશિક્ષિત બનશે નહીં, ત્યાં સુધી આ દેશની જૈનપ્રામાં પૌરુષત્વ તથા મનુષ્યત્વ ખીલશે નહીં અને તેમની સાંસારિક દુર્દશા પશુ દૂર થશે નહીં. જો મેટા અથવા નાના સંસારમાં શાંતિ અને સુખ વિરાજિત કરવાં હાય તેા કેળવણીના સ્વાદિષ્ટ ફળના સ્વાદ લઇ શાંત તથા ધાર્મિક બનેલી શ્રાવિકાએ તૈયાર કરવા તત્પર થવુ જોઇએ. આવા ઇરાદાથી આ લઘુગ્રંથની યાજના કરવામાં આવી છે. સ્ત્રીકેળવણીના ઉપયાગી લેખાના જૈન પ્રજા માટે વિશેષ પ્રસાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 118