Book Title: Shravika Subodh
Author(s): Tribhuvandas Bhanji Jain
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 6
________________ 0 અર્પણ સ્વર્ગવાસી બંધુ પ્રેમચંદ માત્ર ૩૦ વર્ષની વયમાં આ અસાર સંસારની માયા તજી પંચત્વ પામેલા છે. તેમનું દીર્ધકાળ પર્યત સ્મરણ રહેવા માટે આ લઘુ પુસ્તક તેમની સરલતા, ધર્મ ચુસ્તપણું, કુટુંબપ્રિયતા, મિતભાષીપણું વિગેરે ગુણાથી આકર્ષાઈને તેમને આ લઘુ પુસ્તક અર્પણ કરવા અર્થાત્ તેમના નામ સાથે જોડી દેવા મારૂં મન આકર્ષાયું છે તેથી તેમના પ્રતિબિંબ સાથે આ અર્પણપત્રિકાનું જોડાણ કરવામાં આવ્યું છે. આવા સરલ આત્મા લઘુવયમાં પણ આત્મહિત કરીને સ્વર્ગવાસી થાય છે તેનું આ અનુભવસિદ્ધ દષ્ટાંત છે. એમનું સ્મરણ એમના એક પુત્ર ને બે પુત્રી તથા સુશીલ ધર્મપત્નીના ગથી કાયમ રહ્યા કરે છે. લઘુ બંધુ દામોદરદાસ ત્રિ ooooooooooooooooooooooooooooooooooo 00000 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 118