________________
[ ૨૨ ]
श्राद्धविधिप्रकरण ।
અને દનથી હું અત્યંત આનંદ પામ્યા છું. તુ આજે અમારા અતિથિ છે, માટે મા દેવાલયની પાસે આવેલા અમારા આશ્રમમાં ચાલ, એટલે અમે તારે ચેગ્ય અતિથિસત્કાર કરીએ, કેમ કે, તારા જેવા પાણા ભાગ્યે જ મળે.”
કાણુ આ મહિષ ? શામાટે મને આટલા આગ્રહપૂર્વક મેલાવે છે? અને એ મારું' નામ પણ કયાંથી જાણી શકયા ? એમ વિચાર કરતા વિસ્મિત થએલા મૃગધ્વજ રાજા તે મહર્ષિ ના આશ્રમે ઘણી ખુશીની સાથે ગયેા, કારણ કે ગુણી હાય તે કાઇ સત્પુરુષની પ્રાર્થનાના ભંગ કરતા નથી. પછી મહાપ્રતાપી એવા તે રાજાની તાપસેા સર્વ પ્રકારે, અરદાસ કરવા લાગ્યા. ત્યાર પછી ગાંગીલ ઋષિ ખેલ્યા કે, અહીં આમ અચાનક આજે આવીને તમે અમેને ખરેખર કૃતાર્થ કર્યો છે. માટે અમારા કુળમાં ભૂષણ સમાન તથા સમસ્ત વિશ્વના નેત્રાને વશ કરવામાં કામણુ સમાન, વળી અમારા સાક્ષાત્ વિત સમી, તથા દિવ્ય પુષ્પાની માળા જેવી અમારી કન્યા કમલમાલાને તમે જ ચેાગ્ય છે; ચક્ષુને પણ એક કામણુગારી, અમારા જીવિતના પણ જંગમ જીવિતસમી આ કન્યાનુ પાણિગ્રહણ કરીને અમને કૃતાર્થ કરી.” આવું તે ગાંગીલ ઋષિનું ખેલવુ' સાંભળીને ભાવતું તુને વઘે ખતાવ્યુ` હાય તેમ તે મનગમતી વાત છતાં તે રાજાએ ઘણા આગ્રહ પછી તે કબૂલ કર્યું. કેમ કે, સત્પુરુષની રીત એવી જ બહુમાનભરી હાય છે. તે પછી ગાંગીલ ઋષિએ પ્રફુલ્લિત થતાં નવ યૌવન વાલી પેાતાની ‘કમલમાલા’ કન્યાનું તત્કાળ તે રાજા સાથે પાણિગ્રહણ કરાવ્યું. ખરે જ, ઈષ્ટ કાર્ય માં કાણુ વિલંબ કરે ? જેમ રાજહુંસ કમળની પતિને દેખીને પ્રસન્ન થાય, તેમ કેવલ વલ્કલ( વૃક્ષની છાલ )ના વસ્ત્રોને ધારણ કરનારી તે કમલમાલાને પ્રાપ્ત કરવાથી રાજા અત્યંત પ્રસન્ન થયેા. આનંદપૂર્વક તાપસીએના વૃદ ધવલમ ગલ ગીતા ગાવા માંડચાં અને ગાંગીલ ઋષિએ પેાતે જ યોગ્ય વિધિથી કમલમાલાને તે રાજા સાથે પરણાવી. ત્યારપછી કરમેાચન( હાથ છેાડાવતી) વખતે તે રાજાને આપવા ચેાગ્ય તે ઋષિની પાસે ખીજું શું હાય ? તથાપિ તેણે તે દ ંપતિને પુત્ર થાય એવે! મંત્ર સમર્પણુ કર્યાં. લગ્ન થયા પછી મૃગધ્વજ રાજાએ ગાંગોલ મહર્ષિને કહ્યું કે, “અમેાને વિદાય કરવાની જે કાંઇ તમારે તૈયારી કરવી હોય, તે સત્વર કરી અમને વિદાય કરે; કારણ કે, હું મારું રાજ્ય કાઇને સાંપ્યા વગર જ આવ્યે છું. ” તેના જવાબમાં ઋષિ ખેલ્યા કે, “ દિશારૂપ જ (દિગબર) વસ્ત્રના પહેરનારા અમેા, તમેાને વિદાય કરવાની તૈયારી શું કરીએ ? કયાં તમારા દેવતાઈ વેષ અને કયાં અમારા વનવાસ( વૃક્ષની છાલ)ના વેષ! આ અમારી કન્યા પેાતાના પિયરનાં સામાન્ય વેષને દેખીને લજવાતી નથી થ્રુ ? વળી આ અમારી કમલમાલાએ, જન્મી ત્યારથી ફક્ત આ તાપસી પ્રવૃત્તિ જ નજરે દીઠી છે; એટલે આ વૃક્ષાને પાણી સીંચવાની કળા સિવાય બીજી કાંઈપણ કળા તે જાણતી નથી, માત્ર તમારા ઉપર અત્યંત સ્નેહ રાખનારી આ ભેળીને શાકયા ( તમારી મીજી સ્ત્રી ) તરફથી ઈર્ષારૂપ પીડા થવા દેશેા નહીં. ” રાજાએ ઉત્તર વાળ્યેા કે, “એને
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org