Book Title: Shodash Granth
Author(s): Vallabhacharya, Madhavji Gopalji Vaidya
Publisher: Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષોડશ ગ્રંથ. - કાંકણમાં મુક્તાફલ (મતી) જોઈએ. કારણ કે મેતીવિના કંકણ કે કેમ શોભે? તે માટે કહે છે કે તાલુકા (ધળી રેતી) તે મેતી જેવાં જણાય છે. અર્થાત્ બેઉ કાંઠા રેતીના ત ત મહાન મહાન - ઢગલાઓથી શોભાવાળાં દેખાય છે. શ્રીકૃષ્ણને વિવાહ પ્રથમ રૂ . કિમણી, બીજો સત્યભામા, ત્રીજે જાંબુવતી અને ચોથા કાલિંદિર છે એટલે યમુના સાથે થયો હતો એવું શ્રીમદ્ ભાગવતના દશમ ઉત્ત- રાધમાં વર્ણન છે તે ઉપરથી આ ઠેકાણે શ્રીયમુનાને ચોથાં પત્ની - કહ્યાં છે. ૩. अनन्तगुणभूषिते शिवविरंचिदेवस्तुते । घनाघननिभे सदा ध्रुवपराशराभीष्टदे ॥ विशुद्धमथरातटे सकलगोपगोपीवृते। कृपाजलधिसंश्रिते मम मनः सुखं भावय॥४॥ - અર્થ—અનંત ગુણેથી શોભિતાં, શિવબ્રહ્માદિક દેવતાઓ ન થી સ્તુતિ કરાયેલાં, મેઘ માફક શ્યામ સ્વરૂપવાળાં, નિરંતર ધ્રુવ, પરાશર વિગેરે મહાત્માઓના મનવાંછિતને આપનારાં, પવિત્ર - શ્રી મથુરાનગરીના તટમાં સર્વ ગોપ ગેપિયોથી વિંટાયેલા, દયાજે સમુદ્ર શ્રીકૃષ્ણના આશ્રયવાળાં, શ્રીયમુનાજીમાં મારું મન સુખ 5 છે શું છે ? 8 4 $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ છે કે, દે છે કે છે. છે. . $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ . - થી વસે. સાર—આ બધાં વિશેષણે શ્રીકૃષ્ણને યમુનાજી બેઉને લાગે છે. યમુનાજી એ શ્રીકૃષ્ણના આશ્રયવાળાં છે, માટે તેમાં મારું દિલ મન સુખે વસો. આવી પ્રાર્થના કરવાનો હેતુ એ કે શ્રીકૃષ્ણના છે - સંબંધવાળા પદાર્થમાંજ મન જોડતાં અમને સુખ ઉપજે છે. શ્રીક ના સંબંધવિનાના પદાર્થમાં અમે સુખ માનતા જ નથી. આથી તે શ્રીકૃષ્ણ વિષે અનન્ય ભક્તિ અને સમાનતાનું સ્પષ્ટ સૂચન થાય છે. જો ” For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108