________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
કાદિક વિગેરેને શિવજી તરફથી જ્ઞાનાદિકની પ્રાપ્તિ થએલી છે. વિષ્ણુ તરફ્થી આંબરીષાદિકને ભાગની પ્રાપ્તિ થએલી છે. પરંતુ સાધારણ નિયમ એવા છે કે શિવજી તરફથી ભાગ અને વિષ્ણુ તરફથી મેાક્ષ, જીવાને પ્રાપ્ત થાય છે. ચૈત્ર અને વૈષ્ણવ માર્ગના એ શાસ્ત્ર આ ઉપરથી સિદુ થાય છે. ૧૨-૧૩-૧૪. नियतार्थप्रदानेन तदीयत्वं तदाश्रयः ॥ प्रत्येकं साधनं चैतत् द्वितीयार्थेमहांश्रमः ॥१५॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થનિયમિત અર્થના પ્રદાનથી (યથાર્થ રીતે અર્પણથી તદીયત્વ એટલે તે દેવનું સેવકપણું અને તદાશ્રય એટલે તે દેવના આશ્રય સિદ્ધ થાય છે. પ્રત્યેક માર્ગમાટે આ ઉપર કહેલાં (તદીયત્વ અને તદાશ્રય)જ તેની પ્રાપ્તિમાટે સાધન છે. અને બીજો અર્થ જે મેાક્ષ તેને માટે ધણેાજ શ્રમ ઊઠાવવા પડેછે.
સાર—હવે ભાગ મેક્ષની પ્રાપ્તિનેમાટે પ્રકાર કહેછે, જે કાંઇ આપણની સત્તાની ચીજ હેાય તેનું યથાયેાગ્ય પ્રીતિપૂર્વક નિવેદન કરવું અને તે દેવનેાજ અંતઃકરણમાં દ્રઢ આશ્રય ધરવા કે જે કરવાથી ભાગ કે મેક્ષ મળી શકેછે. પણ જો શિવજીની ૬પાસના કરવા લાગે અને મેાક્ષની ઇચ્છા કરે તેા કદાચિત તે દેવ અત્યંત પ્રસન્ન થવાથી તે પેાતાના સેવકને આપે, પણ તે મેળવતાં સેવકને અત્યંત શ્રમિત થવું પડેછે. તેમજ વિષ્ણુના પક્ષ માટે પણ સમજી લેવું. વિષ્ણુના ઉપાસકેાને મેક્ષ સહેલથી મળેછે અને શિવભકતાને ભાગ પ્રાપ્તિ સુલભ છે. ૧૫. जीवाः स्वभावतो दुष्टा दोषाभावाय सर्वदा || श्रवणादि ततः प्रेम्णा सर्वं कार्यं हि सिध्ध्यति१६
For Private and Personal Use Only