Book Title: Shodash Granth
Author(s): Vallabhacharya, Madhavji Gopalji Vaidya
Publisher: Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 49
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪.૪ ૪.૪ ૪. ૦૬ ૪ ૪ આ / ' ડશ ગ્રંથ. ૪૩ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ ૯ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ છે કે નિવેદન કર્યું છે, તેવા ભક્તને અર્થાત્ શ્રીકૃષ્ણની સાથે જેના પ્ર ણે પણ પરાયણ છે તેવાઓને કયી જાતની વેદના છે? (ાઈ જાત- ની પણ નથી.) ૪. तथा निवेदने चिंता त्याज्या श्रीपुरुषोत्तमे। विनियोगेऽपिसा त्याज्या समर्थोहि हरिःस्वतः५. અર્થ–તેમજ શ્રી પુરુષોત્તમ વિષયક નિવેદન ખાતે ચિંતા ન કરવી. વિનિગ વિષે પણ તે ચિંતા ન કરવી. કારણ કે શ્રીહરિ સર્વ સમર્થ છે. સાર–મેં ઈશ્વરને નિવેદન કર્યું તેને શ્રીહરિએ અંગીકાર કર કર્યો કે નહિ તે બાબતની પણ ચિંતા ન કરવી. તેમજ સમર્પિત વસ્તુને પ્રભુની સેવામાં વિનિયોગ થે. હવે આગળ સેવા માટે જ કેમ કરશું? તે બાબતની પણ ચિંતા ન કરવી? શ્રીહરિ સેવા માટે છે તથા ભક્ત માટે સ્વતઃ સમર્થ છે. એમ સમજવું. પ.. लोके स्वास्थ्य तथा वेदे हरिस्तु न करिष्यति। पुष्टिमार्गस्थितोयस्मात्साक्षिणोभवताऽखिलाः અર્થ–લેકમાં તથા વિદમાં શ્રીહરિ સ્થિતિને નહિ કરશે છે. જેથી શ્રીહરિ પુષ્ટિમાર્ગ સ્થિત છે તે માટે સર્વ સાક્ષી તરીકે થાઓ. હિ એ સાર–શ્રીકૃષ્ણ લેકિક વ્યવહારને અને વૈદિક વ્યવહારને તે સિદ્ધ ન કરે તો તે માટે પણ ચિંતા ન કરવી. શ્રી પ્રભુ પુષ્ટિમાર્ગ સ્થિત છે માટે સર્વ ભક્તજનો સાક્ષી તરેહથી જુઓ. ૬. सेवाकृतिगुरोराज्ञाऽबाधनं वा हरीच्छया। अतः सेवापरं चित्तंविधाय स्थीयतां सुखम् ।। અર્થ–ગુરુની આજ્ઞારૂપ સેવા કરવી. અથવા તેમાં હોય $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ ના ૪..૫ .૪ ૪.૫ ૪.૬..૪ ૬.૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108