________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
$$ $ $ $ $ $ $ $ $ $
$ $ $
$ $
$ $ $ $ $
$ $ $ $ $
$
$ $ $ $ $
$ $ છે. હ
ષોડશ ગ્રંથ.
૪y
છે અથાન્તઃ પ્રવધઃ (૭)
अनुष्टुप. अन्तःकरणमद्वाक्यं सावधानतया शृणु । कृष्णात्परं नास्तिदैवं वस्तुतो दोषवर्जितम् ॥२॥
અર્થ–શ્રીમહાપ્રભુજી વલ્લભાચાર્યજી) પોતાના અંતક છે આ રણ પ્રતિ કહે છે. હે અંતઃકરણ! સાવધાનપણાથી મારું વચન એ સાંભળ. ખરું જોતાં સર્વ દોષોથી રહિત શ્રીકૃષ્ણ સિવાય કોઈ ઉના ત્તમ દેવ નથી ૧. चांडाली चेदाजपत्नी जाता राज्ञा चमानिता। कदाचिदपमानेपि मूलतः काक्षतिर्भवेत् ॥२॥ * અર્થ–ો ચાંડાળણી કદાચિત્ રાજપત્ની (એટલે રાજાની રાણી થાય) અને તે રાજાની માનીતી બને. પછી કદાચિત્ તેનું : રાજા તરફથી અપમાન કરવામાં આવે તો પણ મૂળ સ્થિતિ કરતાં જ શી હાનિ થાય? ૨. समर्पणादहं पूर्वमुत्तमःकि सदा स्थितः ।। काममाऽधमता भाव्या पश्चात्तापो यतोभवेत् ३६.
અર્થહું સમર્પણ કરવાથી અગાઉ શું સદા ઉત્તમજ હતા આ પૂર્વે પેક્ષાથી મારી કયી જાતની અધમતા થવાની કે જેનાથી પ- છે
શાત્તાપ થાય. - સાર–બ્રહ્મસમર્પણ કરવાથી કોઈ જાતની હાનિ નથી, પતિ જ ણ ઉલટ લાભ છે. અને સમર્પણ ન કરવાથી કર્સ, કર્મ અને ક્રિયા કયા સર્વમાં એક જાતનું અભિમાન ઉત્પન્ન થાય છે. એ અભિમાને છે ન કરીને તેનાં સારાં વા માઠાં ફળનો કર્તા અધિકારી થાય છે. એ અને
For Private and Personal Use Only