________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૪
શ્રીમદ્ વલ્લભાચાર્યેજીકૃત
—
योगध्यानादिसंयुक्ता गुणावर्ष्याः प्रकीर्तिताः । तपोज्ञानादिभावेन स्वेदजास्तु प्रकीर्तिता ॥८॥ અર્થ——અગિયારમે ભાવ યાગ ધ્યાનાદિક ગુણી જેમાં હાય છે તે ગુણો વર્ષાઋતુના જલ જેવા જાણવા અર્થાત્ શુદ્ધ છે. સ્વીકાર કરવા લાયક છે. ખારમે ભાવ–તપ તથા જ્ઞાનાહિકની ભાવના એટલે તપશ્રયાથી અથવા જ્ઞાનથી આત્માને કૃતાર્થ માનનારાનેા ભાવ પરસેવાના જલ જેવા જાણવા. અર્થાત્ તે ભાવ અંગીકાર કરવા ચેાગ્ય નથી. ૮.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अलौकिकेन ज्ञानेन येतु प्रोक्ता हरेर्गुणा । कादाचित्काःशब्दगम्याः पतच्छब्दाः प्रकीर्तिताः।
અર્થ—તેરમા ભાવ–અલૈાકિક જ્ઞાનથી કાઈ કાઇ ટાણે જણાતા, શાસ્ત્રથી જાણવા લાયક, ઐશ્વર્યાદિક ભગવાનના ગુણા ઝરણાના જલના શબ્દ જેવા જાણવા. શબ્દનું કારણ રૂપ જલ જેમ શુદ્ધ છે, તાપ નિવારક છે, અંગીકાર કરવા ચૈાગ્ય છે. તેમ અલૈાકિક જ્ઞાન પણ ગ્રહણ કરવા યાગ્ય છે. ૯. देवाद्युपासनोद्भुताः पृष्वाभूमेरिवोद्गताः ॥ साधनादिप्रकारेण नवधा भक्तिमार्गतः ॥ १० ॥ प्रेमपूर्त्या स्फुरद्धर्माः स्यंदमानाः प्रकीर्तिताः । यादृशास्तादृशाः प्रोक्ता वृद्धिक्षयविवर्जिताः ११ स्थावरास्ते समाख्याता मर्यादैकप्रतिष्ठिताः ॥ अनेकजन्मसंसिद्धा जन्मप्रभृति सर्वदा ॥ १२ ॥
૨૨
For Private and Personal Use Only