________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧)
૮૦
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
કલ્પ વિકલ્પ સચિંત ચિત્તવાળા, સ્વાર્થબુદ્ધિથી ઈશ્વરારાધન કરવા
માં ઉત્સાહવાળા, તેથી વિહુવલ થયેલા જેઓ હોય છે તેવાને મને પર ધ્યમ પક્ષના ભક્તો જાણવા. ૨. निःसंदिग्धं कृष्णतत्वं सर्वभावेन ये विदुः । ते त्वावेशात्तु विकला निरोधाद्वा न चान्यथा॥३
અર્થ–જેઓ ભગવદાશથી અથવા વિષયોથી ચિત્તને નિ- રોધ કરવામાં વ્યાકુલ થયેલા, અને બીજી રીતે નહિ, પણ નિસંદેહ પર આ સર્વાત્મભાવથી શ્રીકૃષ્ણરૂપ તત્વને જાણનારા હોય છે. ૩. पूर्णभावेन पूर्णार्थाः कदाचिन्न तु सर्वदा।। अन्यासक्तास्तु ये केचिदधमाः परिकीर्तिताः।।:
અર્થ–કદાચિત પૂર્ણભાવથી પૂર્ણ મનોરથવાળા, કેઈવ- ખતે વિષયવાસનાથી આસક્તિવાળા, કોઈ વખત નહિ પણ, આવી આ રીતના જે ભક્તો તેઓ હીન (અધમ) કોટીના જાણવા.
સાર-–અધમ કેટીના ભક્તો એવા તે શિથિલ મનના હૈય છે કે ઘડી ઘડીમાં જુદા જુદા રંગોથી તેઓનું અંતઃકરણ - ગાંડા મનુષ્યની માફક રંગાય છે. એક નિશ્ચિતદશા તેઓની હોલિક - તી નથી. ૪.
अनन्यमनसोमा उत्तमाः श्रवणादिषु । देशकालद्रव्यकर्तृमंत्रकर्मप्रकारतः ॥५॥
અર્થ–જે મનુષ્યો ભગવદ્ભજન શ્રવણાદિકમાં, દેશકાલાદિકમાં, અનન્ય મન રાખી કેવલ ભગવત્પરાયણ થઈને જ રહે છે કે કે તેઓ ભક્તિ કરવામાં ઉત્તમ સ્થિતિના જાણવા.
॥ इति श्रीमद् वल्लभाचार्य्य विरचितानि पंचपद्यानि समाप्तानि.॥
79
99.
99%
For Private and Personal Use Only