________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
} $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $
%
यस्य वा भगवत्कार्यं यदा स्पष्टं न दृश्यते ॥ तदा विनिग्रहस्तस्य कर्तव्य इति निश्चयः ।१९।नातः परतरो मंत्रो नातः परतरः स्तवः ।। नातः परतरा विद्यातीर्थं नातः परात्परं ॥२०॥
અર્થ—જે ઈદ્રિયથી ભગવકાર્ય બરોબર જ્યારે પણ ના અને એટલે દર્શનાદિક સ્પષ્ટ ન થાય, ત્યારે તે ઈદ્રિયને બહારના વિષયથી નિગ્રહ કરે. આ પ્રમાણે નિશ્ચય છે. આ નિરોધથી સર્વ કરો કાર્ય સિદ્ધ થાય છે. નિધિ સર્વ સાધનમાં મુખ્ય સાધન છે. ઉત્તમ છે. એનાથી બીજ મંત્ર નથી. એનાથી ઉત્તમ કાઈ તેત્ર જ નથી. એનાથી ચઢતી બીજી કોઈ વિદ્યા નથી. અને એનાથી પવિત્ર ન કરનારૂં બીજું કોઈ તીર્થ પણ નથી.
સાર–સર્વ ઈદ્રિયની વૃત્તિનું જોડાણ ગમે તે રીતે પણ ન - ભગવસંબંધી પદાર્થો તથા ક્રિયામાં કરવું એજ નિધનું લક્ષણ - શ્રીઆચાર્યજીએ આ ગ્રંથમાં કહ્યું. નિરોધનું સ્વરૂપ અત્યંત ઉત્તમ, રિ | સર્વથી બની શકે તેવું, સર્વને લાયક, સુલભ અને સર્વ કાર્યની સિદ્ધિ એ આપનારું છે. જેની ઉપર પ્રભુ દયા કરે તેને આ રસ્તે ચાલવા
ની બુદ્ધિ પ્રભુ આપે છે. ૨૦.
0
$ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $
SSSSSBN
॥ इति श्रीवल्लभाचार्य विरचितं निरोधलक्षणं समाप्त ।।
gY0YYYY) S
$ $...........................
For Private and Personal Use Only