________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૈિયાર છે. શ્રી વલ્લભ વિલાસ પ્રથમ ભાગ,
સંપ્રદાય પ્રકાશ. આ ગ્રંથ વ્રજભાષામાં છે. તેમાં નીચે લખેલા વિષય છે. ૧ પુષ્ટિ સંપ્રદાયકી શૃંખલા (પરંપરા) વર્ણન. ૨ વદિનકે ઉત્સવ પર્વ આદિ ભાવ. ૩ ઉત્સવનપર રાગનો અંગીકાર. ૪ શ્રી ઠાકુરજી કે સખાનકે નામ. ૫ વેદ, ઉપવેદ, વેદનાષડાંગ, ઉપનિષત, સ્મૃતિ, શાસ્ત્ર, પુરાણ, ઉપ
પુરાણુ, મંત્ર તંત્ર ઈત્યાદિ ગ્રંથનકે, કર્ત, એર વિષયકો વર્ણન. ૬ શ્રી આચાર્યજી મહાપ્રભુનકે ૧૦૮ નામ વર્ણન. ૭ શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી કે ૧૦૮ નામ. ૮ શ્રીજી આઠ સ્વરૂપ કરિ વ્રજમેં પુટિલીલા કી હૈ સે સ્વરૂપ
નકી ભાવના. ૮ સ્વરૂપનકે ગોદકે ઠાકુરજી તથા શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રી ગુસા
ઈજીકે સેવ્ય સ્વરૂપે જો ભગવદીનકે માથે પધરાએ તિન સ્વરૂપનકેનામ. ૧૦ શ્રીયમુનાજી શ્રીમહારાણીજીકે નામ. ૧૧ શ્રી ભગવલ્લલા સ્થલન નામ. ૧૨ શ્રીઆચાર્યજી મહાપ્રભુનકી ૪ બેઠકકે સ્થલ. ૧૩ શ્રીગુસાંઈજી શ્રી વિઠ્ઠલનાથજી કી ૨૮ બેઠક. ૧૪ શ્રીગિરિધરજીની ૩ બેઠક. ૧૫ શ્રીગોકુલેશછકી ૧૩ બેઠક. ૧૬ શ્રીઆચાર્યજી મહાપ્રભુજી કૃત ગ્રંથ ર ગ્રંથ વિષયક સંક્ષેપ વર્ણન. ૧૭ શ્રીગુસાંઈજીકે ગ્રંથ તથા વિનકે સમયસું લેકે અભિતાંઇભયે સબ
ગોસ્વામી બાલકનકે તથા ભગવદીન કૃત ગ્રંથનક વર્ણન. ૧૮ શ્રીઆચાર્યજી મહાપ્રભુજી, (૮૪) વૈષ્ણવનકે નામ તથા વિનકી
વાર્તાકો તાય. ૧૮ શ્રીગુસાંઈજીક ૨૫ વૈષ્ણવનકે નામ તથા ઉનકી વાર્તાનો સારાંશ.
ઉપલા સર્વ વિષયનો સંગ્રહ આ એક જ પુસ્તકમાં છે. છતાં તેની - છાવર માત્ર માત્ર દશઆના રાખી છે. બહાર ગામના ગ્રાહકોને ટપાલ ખર્ચ વેલ્યુબલ સાથે ત્રણ આને વધારે પડશે. આ પુસ્તક પણ યદુવંશીય પુસ્તકાલયમાં ઠાગોવનદાસ લખમીદાસ પાસે તથા મુંબઈ પુસ્તક પ્રસાર મંડળીમાં મળે છે.
For Private and Personal Use Only