________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડશ ગ્રંથ.
૪૩
અર્થ–ભગવાનના ધર્મનું સામર્થ્ય એવું છે કે વિષયોમાં - પિતાની મેળે વૈરાગ્ય થાય છે. અને ભગવાનના ગુણનું ગાન કરવાથી જ
સર્વથા આનંદને સ્પર્શ થાય છે. જરા પણ દુઃખ દેખાદેતું નથી. ૧૫ एवं ज्ञात्वा ज्ञानमार्गादुत्कर्षों गुणवर्णने ॥ अमत्सरैरलुब्धैश्च वर्णनीयाः सदा गुणाः ॥१६॥
અર્થ–એમ જાણીને ભગવદ્ગુણ ગાન કરતા રહેવું. ભગએક ગુણગાન સર્વથી ઉત્તમ પદાર્થ છે. જ્ઞાનમાર્ગ પણ ભગવાનના ગુણગાનથી ઉત્કર્ષને ધારણ કરતા નથી. માટે નિર્મસાર થઈને તથા અલુબ્ધ થઈને (લેમને ત્યાગ કરીને) ભગવાનના ગુણોનું વર્ણન કરવું. ૧૬. हरिमूर्तिः सदा ध्येया संकल्पादपि तत्र हि । दर्शनं स्पर्शनं स्पष्टं तथा कृति गती सदा ॥१७॥
અર્થ -ભગવાનની મૂર્તિનું નિરંતર ધ્યાન કરવું. જો કે ભા . ગવાન પ્રત્યક્ષ નથી, તોપણે સંકલ્પથી તેનું દર્શન, સ્પર્શન, હસ્તથી સેવા તથા ચરણથી સમીપ ગતિ વગેરે કરવું. ૧૭. श्रवणं कीर्तनं स्पष्टं पुत्रे कृष्णप्रिये रतिः॥ पायोर्मलांशत्यागेन शेषनागं तनौ नयेत ॥१८॥
અર્થ–શ્રવણ, કીર્તન તથા પ્રસાદનું આસ્વાદન અને ભગ- વાનની સેવા કરવામાં પ્રીતિ રાખનાર એ પુત્ર ઉત્પન્ન થવા માટે છે આ ઈદ્રિયનો ઉપયોગ જાણે. મલભાગને ત્યાગ કરી બાકી શેષ ભાગને . શરીરમાં વિનિયોગ થાય છે અને શરીરને સેવાદિકમાં વિનિયોગ બને છે. આ રીતથી પરંપરાએ કરીને પાયુ ઈદ્રિયને પણ વિનિગ જાણે. ૧૮
AYAYAYAYAYAYAYA
For Private and Personal Use Only