________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષોડશ ગ્રંથ.
જ પ્રભાવથી વિષયાસક્તિથી હીન ભગવદ્ ભક્તને સંગ દુર્લભજ છે.
તે તેમ થવાથી પોતે પણ વિદ્યાક્રાંત થઇને સંન્યાસી નહિ પણ - પાખંડી થઈ જશે. ૫. विषयाक्रांत देहानां नावेशः सर्वथा हरे ॥ अतोत्र साधने भक्तौ नैव त्यागः सुखावहः ।।
અર્થવિમાંજ જેનાં અંતઃકરણાદિ વ્યાપ્ત થઈ રહ્યાં છે ન હોય, તેવા મનુષ્યોને શ્રીહરિને આવેશ સર્વથા પ્રાપ્ત થતો નથી. તે આ માટે અહીં સાધનરૂપ ભક્તિ થવા માટે સંન્યાસ સુખરૂપ થ છે. - ગ્ય નથી, તેથી તેને ત્યાગ કરે. ૬. विरहानुभवार्थं तु परित्यागः प्रशस्यते ॥ स्वीयबंधनित्यर्थं वेषः सोत्र न चान्यथा ॥णा
અર્થ–વિયેગના અનુભવ સારૂ સંન્યાસને સ્વીકાર ઉત્તએમ છે. સ્ત્રીપુત્રાદિરૂપ બંધનની નિવૃત્તિ માટે અહીં ભક્તિમાર્ગના કે સંન્યાસમાં દડાદિ વેશનું ધોરણ છે, પણ મર્યાદામાર્ગમાં સંન્યાસનું છે તે અંગરૂપ જેમ વેશધારણ છે તેમ અહીં નથી. ૭. कौंडिन्यो गोपिकाःमोक्तागुरवःसाधनं च तत् । भावो भावनया सिद्धः साधनं नान्यदिष्यते ८
અર્થ-–આ ભક્તિમાર્ગમાં કૅડિન્ય નામક ઋષિ તથા શ્રી ગેજને ગુરુ તરીકે કહેલાં છે. તેઓએ કરેલું સાધન તેજ સાધન મુખ્ય છે. તે સાધન ભાવનારૂપ (ભગવચ્ચરણમાં પ્રેમપૂર્વક
ર્વક અત્યંત ચિત્તનું એકાગ્રપણું) તેજ સાધન છે. બીજું સાધન જ ન નથી. ૮.
For Private and Personal Use Only